________________
વર્ષ ર૩ મું
૨૧૧ ૧૦૬ મુંબઈ, ફાગણ સુદ ૮, ૧૯૪૬ સુજ્ઞ ભાઈશ્રી, * તમારું પત્ર અને પતું બને મળ્યાં હતાં. પત્રને માટે તમે તૃષા દર્શાવી તે વખત મેળવી લખી શકીશ.
વ્યવહાપાધિ ચાલે છે. રચનાનું વિચિત્રપણું સમ્યજ્ઞાન બધે તેવું છે.
ત્રિભવન અહીંથી સોમવારે રવાના થવાના હતા. તેમને મળવા આવી શક્યા હશે. તમે, તેઓ અને બીજા તમને લગતા માંડલિકે ધર્મને ઈરછા છે. તે જે સર્વનું અંતરાત્માથી ઇચ્છવું હશે તે પરમ કલ્યાણરૂપ છે. મને તમારી ધર્મજિજ્ઞાસાનું રૂડાપણું જોઈ સંતેષ પામવાનું કારણ છે.
જનમંડળની અપેક્ષાએ હતભાગ્યકાળ છે. વધારે શું કહેવું ? એક અંતરાત્મા જ્ઞાની સાક્ષી છે.
વિ. રાયચંદના પ્રણામ, તમને અને તેમને. ૧૦૭
મુંબઈ, ફાગણ વદ ૧, ૧૯૪૬ ૧ લેક પુરુષસંસ્થાને કહ્યો, એને ભેદ તમે કંઈ લો ?
એનું કારણ સમજ્યા કાંઈ, કે સમજાવ્યાની ચતુરાઈ ? ૧ શરીર પરથી એ ઉપદેશ, જ્ઞાન દર્શને કે ઉદ્દેશ;
જેમ જણ સુણીએ તેમ, કાં તે લઈએ દઈએ ક્ષેમ. ૨ ૨ શું કરવાથી પિતે સુખી? શું કરવાથી પિતે દુઃખી?
પિતે શું ? ક્યાંથી છે આપ? એને માગે શીધ્ર જવાપ. ૧
૩
જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તહાં શંકા નહિ સ્થાપ; પ્રભુભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન. ૧ ગુરુ ઓળખવા ઘટ ઘેરાગ્ય, તે ઊપજવા પૂર્વિત ભાગ્ય; તેમ નહીં તે કંઈ સત્સંગ, તેમ નહીં તે કંઈ દુઃખરંગ. ૨ જે ગાયે તે સઘળે એક, સકળ દર્શને એ જ વિવેક; સમજાવ્યાની શૈલી કરી, સ્વાદુવાદ સમજણ પણ ખરી. ૧ મૂળ સ્થિતિ જે પૂછે મને, તે સેંપી દઉ યેગી કને, પ્રથમ અંત ને મળે એક, લેકરૂપ અલેકે દેખ. ૨ જીવાજીવ સ્થિતિને જોઈ, ટળે એર શંકા ઈ; એમ જ સ્થિતિ ત્યાં નહીં ઉપાય, “ઉપાય કાં નહીં ?” શંકા જાય. ૩ એ આશ્ચર્ય જાણે તે જાણ, જાણે જ્યારે પ્રગટે ભાણ; સમજે બંધમુક્તિયુત જીવ, નીરખી ટાળે શેક સદીવ. ૪ બંધયુક્ત જીવ કર્મ સહિત, પુદ્ગલ રચના કર્મ ખચીત; પુગલજ્ઞાન પ્રથમ લે જાણુ, નર દેહે પછી પામે ધ્યાન. ૫ જે કે પુદ્ગલને એ દેહ, તે પણ એર સ્થિતિ ત્યાં છે, સમજણ બીજી પછી કહીશ, જ્યારે ચિતે સ્થિર થઈશ. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jalinelibrary.org