________________
૧૮૦
શ્રીમદ્ રાજચંદ્ર ૩ કોઈની થાપણ ઓળવવી
૯ નિર્દોષને અલ્પ માયાથી પણ તરે ૪ વ્યસનનું સેવવું
૧૦ જૂનાધિક તેની આપવું ૫ મિથ્યા આળનું મૂકવું
૧૧ એકને બદલે બીજું અથવા મિશ્ર કરીને આપવું ૬ ખેટા લેખ કરવા
૧૨ કર્માદની ધંધે. ૭ હિસાબમાં ચૂકવવું
૧૩ લાંચ કે અદત્તાદાન ૮ જુલમી ભાવ કહે
–એ વાટેથી કંઈ રળવું નહીં. એ જાણે સામાન્ય વ્યવહારશુદ્ધિ ઉપજીવન અર્થે કહી ગયે.
[અપૂર્ણ ] વવાણિયા, માહ વદ ૭, શુક્ર, ૧૯૪૫
સપુરુષને નમસ્કાર ગઈ કાલે સવારે તમારે પત્ર મળે. કોઈ પણ રીતે ખેદ કરશો નહીં. એમ થનાર હતું તે એમ થયું એ કંઈ વિશેષ કામ ન હતું.
આત્માની એ દશાને જેમ બને તેમ અટકાવી યોગ્યતાને આધીન થઈ, તે સર્વેના મનનું સમાધાન કરી, આ સંગતને ઈચ્છે અને આ સંગત કે આ પુરુષ તે પરમાત્મતત્વમાં લીન રહે એ આશીર્વાદ આપ્યા જ કરે. તન, મન, વચન અને આત્મસ્થિતિને જાળવશે. ધર્મધ્યાન ધ્યાન કરવા ભલામણ છે. આ પત્ર જૂઠાભાઈને તુરત આપે.
વિ. રાયચંદને પ્રણામ વાંચશો.
વવાણિયા, મહા વદ ૭, શુક, ૧૯૪૫
સપુરુષને નમસ્કાર સુર, - વૈરાગ્ય ભણીના મારા આત્મવર્તન વિષે પૂછે છે તે પ્રશ્નને ઉત્તર કયા શબ્દોમાં લખું? અને તેને માટે તમને પ્રમાણુ શું આપી શકીશ? તેપણ ટૂંકામાં એમ જ્ઞાનીનું જે માન્ય કરેલું [તત્વ?] સમ્મત કરીએ, કે ઉદય આવેલાં પ્રાચીન કર્મો ભેગવવાં, નૂતન ન બંધાય એમાં જ આપણું આત્મહિત છે. એ શ્રેણીમાં વર્તન કરવા મારી પ્રપૂર્ણ આકાંક્ષા છે, પણ તે જ્ઞાનીગમ્ય હોવાથી બાહ્યપ્રવૃત્તિ હજુ તેને એક અંશ પણ થઈ શકતી નથી.
આંત-પ્રવૃત્તિ ગમે તેટલી નીરાગઐણિ ભણી વળતી હોય પણ બાહ્યને આધીન હજી બહુ વર્તવું પડે એ દેખીતું છે.–બેલતાં, ચાલતાં, બેસતાં, ઊઠતાં અને કોઈ પણ કામ કરતાં લૌકિક શ્રેણિને અનુસરીને ચાલવું પડે; જે એમ ન થઈ શકે તે લેક કુતર્કમાં જ જાય, એમ મને સંભવે છે. તે પણ કંઈક પ્રવૃત્તિ ફરતી રાખી છે.
તમારા સઘળાઓનું માનવું મારી (વૈરાગ્યમયી) વર્તનાને માટે કાંઈ વાંધાભરેલું છે, તેમ જ કેઈનું માનવું મારી તે શ્રેણિ માટે શંકાભરેલું પણ હય, એટલે તમે ઈત્યાદિ વૈરાગ્યમાં જ અટકાવવા પ્રયત્ન કરે અને શંકાવાળા તે વૈરાગ્યના ઉપેક્ષિત થઈ ગણકારે નહીં, એથી ખેદ પામી સંસારની વૃદ્ધિ કરવી પડે, એથી મારું માન્ય એમ જ છે, કે સત્ય અંતઃકરણ દર્શાવવાની પ્રાયે ભૂમિતળે બહુ જ થોડી જગ્યાઓ સંભવે છે. જેમ છે તેમ આત્માનું આત્મામાં સમાવી જીવન પર્યંત સમાધિભાવ સંયુક્ત રહે, તે પછી સંસાર ભણીના તે ખેદમાં પડવું જ નહીં. હમણાં તે તમે જુઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org