________________
વર્ષ ૨૧ મું
૨૯
તક સુદ ૫, ૧૯૪૪ રા. રા. ચત્રભુજ બેચરની સેવામાં વિનય વિનંતિ કે –
મારા સંબંધી નિરંતર નિશ્ચિત રહેશે. આપના સંબંધી હું ચિંતાતુર રહીશ.
જેમ બને તેમ આપના ભાઈઓમાં પ્રીતિ અને સંપ શાંતિની વૃદ્ધિ કરજે. એમ કરવું મારા પર કૃપાભરેલું કરશે.
વખતને રૂડો ઉપયોગ કરતા રહેશે, ગામ નાનું છે તે પણ. પ્રવીણસાગર'ની તજવીજ કરી કલાવી દઈશ. નિરંતર સઘળા પ્રકારથી નિશ્ચિત રહેશે.
લિ. રાયચંદના જિનાય નમઃ
૩૦ મુંબઈ, પિષ વદ ૧૦, બુધવાર, ૧૯૪૪ ૧લગ્નસંબંધી તેઓએ જે મિતિ નિશ્ચિત રાખી છે, તે વિષે તેઓને આગ્રહ છે તે ભલે તે મિતિ નિશ્ચયરૂપ રહી.
લક્ષમી પર પ્રીતિ નહીં છતાં કોઈ પણ પરાર્થિક કામમાં તે બહુ ઉપયોગી થઈ પડત એમ લાગવાથી મૌન ગ્રહી અહીં તે સંબંધી સત્સગવડમાં હતું. જે સગવડનું ધારેલું પરિણામ આવવાને બહુ વખત નહોતે. પણ એઓ ભણીનું એક મમત્વપણું ત્વરા કરાવે છે, જેથી તે સઘળું પડતું મૂકી
૧. સં. ૧૯૪૪ મહા સુદ ૧૨–ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org