SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩ વર્ષ ૨૦ મું ૬૨૧ આહાર અંતે પાણી પીવું નહીં. ૬૨૨ ચાલતાં પાણી પીવું નહીં. ૬૨૩ રાત્રે ગળ્યા વિના પાણી પીઉં નહીં. ૬૨૪ મિથ્યા ભાષણ કરું નહીં. ૬૨૫ સશબ્દોને સન્માન આપું. ૬૨૬ અગ્ય આંખે પુરુષ નીરખું નહીં. ૬૨૭ અગ્ય વચન ભાખું નહીં. ૬૨૮ ઉઘાડે શિરે બેસું નહીં. ૬૨૯ વારંવાર અવયવે નીરખું નહીં. ૬૩૦ સ્વરૂપની પ્રશંસા કરું નહીં. ૬૩૧ કાયા પર વૃદ્ધભાવે રાચું નહીં. ૬૩૨ ભારે ભજન કરું નહીં. ૬૩૩ તીવ્ર હૃદય રાખું નહીં. ૬૩૪ માનાર્થે કૃત્ય કરું નહીં. ૬૩૫ કીર્યર્થે પુણ્ય કરું નહીં. ૬૩૬ કલ્પિત કથાદ્રષ્ટાંત સત્ય કહું નહીં. ૬૩૭ અજાણું વાટે રાત્રે ચાલું નહીં. ૬૩૮ શક્તિનો ગેરઉપયોગ કરું નહીં. ૬૩૯ સ્ત્રીપક્ષે ધન પ્રાપ્ત કરું નહીં. ૬૪૦ વંધ્યાને માતૃભાવે સત્કાર દઉં. ૬૪૧ અકૃતધન લઉં નહીં. ૬૪૨ વળદાર પાઘડી બાંધું નહીં. ૬૪૩ વળદાર ચલેઠો પહેરું નહીં. ૬૪૪ મલિન વસ્ત્ર પહેરું. ૬૪૫ મૃત્યુ પાછળ રાગથી રેઉં નહીં. ૬૪૬ વ્યાખ્યાનશક્તિને આરાધું. ૬૪૭ ધર્મ નામે લેશમાં પહું નહીં. ૬૪૮ તારા ધર્મ માટે રાજદ્વારે કેસ મૂકું નહીં. ૬૪૯ બને ત્યાં સુધી રાજદ્વારે ચઢે નહીં. ૬૫૦ શ્રીમંતાવસ્થાએ વિ૦ શાળાથી કરું. ૬૫૧ નિર્ધાનાવસ્થાને શેક કરું નહીં. પર પરદુઃખે હર્ષ ધરું નહીં. ૬૫૩ જેમ બને તેમ ધવળ વસ્ત્ર સજું. ૬૫૪ દિવસે તેલ નાંખું નહીં. ૬૫૫ સ્ત્રીએ રાત્રે તેલ નાંખવું નહીં. ૬૫૬ પાપપર્વ એવું નહીં. ૬૫૭ ધમ, સુયશી એક કૃત્ય કરવાને મરથ ધરાવું છું. ૬૫૮ ગાળ સાંભળું પણ ગાળ દઉં નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy