SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ શ્રીમદ્ રાજચંદ્ર ૬૫૯ શુક્લ એકાંતનું નિરંતર સેવન કરું છું. ૬૬. સર્વ ધાક મેળાપમાં જઉં નહીં. ૬૬૧ ઝાડ તળે રાત્રે શયન કરું નહીં. ૬૬૨ કૂવા કાંઠે રાત્રે બેસું નહીં. ૬૬૩ ઐકય નિયમને તેડું નહીં. ૬૬૪ તન, મન, ધન, વચન અને આત્મા સમર્પણ કરું છું. ૬૬૫ મિથ્યા પરદ્રવ્ય ત્યાગું છું. ૬૬૬ અગ્ય શયન ત્યાગું છું. ૬૬૭ અયોગ્ય દાન ત્યાગું છું. ૬૬૮ બુદ્ધિની વૃદ્ધિના નિયમે તનું નહીં. ૬૬૯ દાસત્વ–પરમ–-લાભ ત્યાગું છું. ૬૭૦ ધર્મધૂર્તતા ત્યાગું છું. ૬૭૧ માયાથી નિવત્ છું. ૬૭૨ પાપમુક્ત મનોરથ સ્મત કરું છું. ૬૭૩ વિદ્યાદાન દેતાં છલ ત્યાગું છું. ૬૭૪ સંતને સંકટ આપું નહીં. ૬૭૫ અજાણ્યાને રસ્તે બતાવું. ૬૭૬ બે ભાવ રાખું નહીં. ૬૭૭ વસ્તુમાં સેળભેળ કરું નહીં. ૬૭૮ જીવહિંસક વ્યાપાર કરું નહીં. ૬૭૯ ના કહેલાં અથાણાદિક એવું નહીં. ૬૮૦ એક કુળમાં કન્યા આપું નહીં, લઉં નહીં. ૬૮૧ સામા પક્ષનાં સગાં સ્વધર્મી જ ખેળીશ. ૬૮૨ ધર્મકર્તવ્યમાં ઉત્સાહાદિને ઉપયોગ કરીશ. ૬૮૩ આજીવિકા અર્થે સામાન્ય પાપ કરતાં પણ કંપતે જઈશ. ૬૮૪ ધર્મમિત્રમાં માયા રમું નહીં. ૬૮૫ ચતુર્વણું ધર્મ વ્યવહારમાં ભૂલીશ નહીં. ૬૮૬ સત્યવાદીને સહાયભૂત થઈશ. ૬૮૭ ધૂર્ત ત્યાગને ત્યાગું છું. ૬૮૮ પ્રાણી પર લેપ કરવો નહીં. ૬૮૯ વસ્તુનું તત્ત્વ જાણવું. ૬૯૦ સ્તુતિ, ભક્તિ, નિત્યકર્મ વિસર્જન કરું નહીં. દ૯૧ અનર્થ પાપ કરું નહીં. ૬૯૨ આરંપાધિ ત્યાગું છું. ૬૯૩ કુસંગ ત્યાગું છું. ૬૯૪ મેહ ત્યાગું છું. ૬૫ દોષનું પ્રાયશ્ચિત્ત કરીશ. ૬૯૬ પ્રાયશ્ચિત્તાદિકની વિસ્મૃતિ નહીં કરું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy