SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ શ્રીમદ્ રાજચંદ્ર ૫૮૩ સેવક તત્ત્વજ્ઞ રાખું. ૫૮૪ અજ્ઞાન કિયા તજી દઉં. ૫૮૫ જ્ઞાન કિયા સેવવા માટે. પ૮૬ કપટને પણ જાણવું.. ૫૮૭ અસૂયા સેવું નહીં. ૫૮૮ ધર્મ આજ્ઞા સર્વથી શ્રેષ્ઠ માનું છું. ૫૮૯ સગતિ ધર્મને જ સેવીશ. ૫૯૦ સિદ્ધાંત માનીશ, પ્રણીત કરીશ. ૫૯૧ ધર્મ મહાત્માઓને સન્માન દઈશ. ૫૯૨ જ્ઞાન વિના સઘળી યાચનાએ ત્યાગું છું. ૫૯૩ ભિક્ષાચરી યાચના એવું છું. ૫૯૪ ચતુર્માસે પ્રવાસ કરું નહીં. ૫૯૫ જેની તેં ના કહી તે માટે શેાધું કે કારણુ માગું નહીં. ૫૯૬ દેહઘાત કરું નહીં. ૫૭ વ્યાયામાદિ સેવીશ. ૫૯૮ પૌષધાદિક વ્રત સેવું છું. ૫૯ બાંધેલે આશ્રમ સેવું છું. ૬૦૦ અકરણય ક્રિયા, જ્ઞાન સાધું નહીં. ૬૦૧ પાપ વ્યવહારના નિયમ બાંધું નહીં. ૬૦૨ ધૃતરમણ કરું નહીં. ૬૦૩ રાત્રે શૌરકર્મ કરાવું નહીં. ૬૦૪ ઠાંસોઠાંસ સોડ તાણું નહીં. ૬૦૫ અગ્ય જાગૃતિ ભેગવું નહીં. ૬૦૬ રસસ્વાદે તનધર્મ મિથ્યા કરું નહીં. ૬૦૭ એકાંત શારીરિક ધર્મ આરાધું નહીં. ૬૦૮ અનેક દેવ પૂજું નહીં. ૬૦૯ ગુણસ્તવન સર્વોત્તમ ગણું. ૬૧૦ સદ્ગુણનું અનુકરણું કરું. ૬૧૧ શૃંગારી જ્ઞાતા પ્રભુ માનું નહીં. ૬૧૨ સાગર પ્રવાસ કરું નહીં. ૬૧૩ આશ્રમ નિયમને જાણું. ૬૧૪ ક્ષૌરકર્મ નિયમિત રાખવું. ૬૧૫ વરાદિકમાં સ્નાન કરવું નહીં. ૬૧૬ જળમાં ડૂબકી મારવી નહીં. ૬૧૭ કૃષ્ણાદિ પાપ લેશ્યાને ત્યાગ કરું છું. ૬૧૮ સમ્યક સમયમાં અપધ્યાનને ત્યાગ કરું છું. ૬૧ નામભક્તિ સેવીશ નહીં. ૬૨૦ ઊભા ઊભા પાણી પીઉં નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy