________________
૧૫૦
શ્રીમદ્ રાજચંદ્ર પ૦૭ કેઈનો ઘરસંસાર તેડે નહીં. ૫૦૮ અંતરાય નાખવી નહીં. ૫૦૯ શુક્લ ધર્મ ખંડ નહીં. ૫૧૦ નિષ્કામ શીલ આરાધવું. ૫૧૧ ત્વરિત ભાષા બોલવી નહીં. ૫૧૨ પાપગ્રંથ ગૂંથું નહીં. પ૧૩ લૌર સમય મૌન રહું. પ૧૪ વિષય સમય મૌન રહું. ૫૧૫ ફ્લેશ સમય મૌન રહું. પ૧૬ જળ પીતાં મૌન રહું. પ૧૭ જમતાં મૌન રહું. પ૧૮ પશુપદ્ધતિ જળપાન કરું નહીં. ૫૧૯ કૂદકે મારી જળમાં પડું નહીં. પ૨૦ સ્મશાને વસ્તુમાત્ર ચાખું નહીં. પર ઊંધું શયન કરું નહીં. પર બે પુરુષ સાથે સૂવું નહીં. પ૨૩ બે સ્ત્રીઓ સાથે સૂવું નહીં. પ૨૪ શાસ્ત્રની આશાતના કરું નહીં. પર૫ ગુરુ આદિકની તેમ જ પરદ સ્વાર્થે યેગ, તપ સાધું નહીં પર૭ દેશાટન કરું. પ૨૮ દેશાટન કરું નહીં. પર૯ ચોમાસે સ્થિરતા કરું. પ૩૦ સભામાં પાન ખાઉ નહીં. પ૩૧ સ્વસ્ત્રી સાથે મર્યાદા સિવાય કરું નહીં. પ૩ર ભૂલની વિસ્મૃતિ કરવી નહીં. પ૩૩ કંઠ કલાલ, સોનીની દુકાને બેસવું નહીં. પ૩૪ કારીગરને ત્યાં (ગુરુત્વે) જવું નહીં. પ૩પ તમાકુ સેવવી નહીં. પ૩૬ સેપારી બે વખત ખાવી. પ૩૭ ગાળ કૂપમાં નાહવા પડું નહીં. પ૩૮ નિરાશ્રિતને આશ્રય આપું. પ૩૯ સમય વિના વ્યવહાર બોલવો નહીં. ૫૪૦ પુત્ર લગ્ન કરું. પ૪૧ પુત્રી લગ્ન કરું. ૫૪૨ પુનર્લગ્ન કરું નહીં. ૫૪૩ પુત્રીને ભણાવ્યા વગર રહું નહીં. ૫૪૪ સ્ત્રી વિદ્યાશાળી લેવું, કરું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org