SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ર૦ મું ૪૬૯ માનતા માનું નહીં. ૪૭૦ અગ્ય પૂજન કરું નહીં. ૪૭૧ રાત્રે શીતળ જળથી નાણું નહીં. ૪૭૨ દિવસે ત્રણ વખત નાહું નહીં. ૪૭૩ માનની અભિલાષા રાખું નહીં. ૪૭૪ આલાપાદિ સેવું નહીં. ૪૭૫ બીજા પાસે વાત કરું નહીં. ૪૭૬ ટૂંકું લક્ષ રાખું નહીં. ૪૭૭ ઉન્માદ એવું નહીં. ૪૭૮ રૌદ્રાદિ રસને ઉપયોગ કરું નહીં. ૪૭૯ શાંત રસને નિંદું નહીં. ૪૮૦ સત્કર્મમાં આડો આવું નહીં. (મુ. ગૃ૦) ૪૮૧ પાછા પાડવા પ્રયત્ન કરું નહીં. ૪૮૨ મિથ્યા હઠ લઉં નહી ૪૮૩ અવાચકને દુઃખ આપું નહીં. ૪૮૪ ખેડીલોની સુખશાંતિ વધારું. ૪૮૫ નીતિશાસ્ત્રને માન આપું. ૪૮૬ હિંસક ધર્મને વળગું નહીં. ૪૮૭ અનાચારી ધર્મને વળગું નહીં. ૪૮૮ મિથ્યાવાદીને વળગું નહીં. ૪૮૯ શૃંગારી ધર્મને વળગું નહીં. ૪૯૦ અજ્ઞાન ધર્મને વળગું નહીં. ૪૯૧ કેવળ બ્રહ્મને વળગું નહીં. ૪૯૨ કેવળ ઉપાસના સેવું નહીં. ૪૯૩ નિયતવાદ સેવું નહીં. ૪૯૪ ભાવે સૃષ્ટિ અનાદિ અનંત કહું નહીં. કલ્પ દ્રવ્ય સૃષ્ટિ સાદિસંત કહું નહીં. ૪૯૬ પુરુષાર્થને નિંદું નહીં. ૪૭ નિષ્પાપીને ચંચળતાથી છળે નહીં. ૪૯૮ શરીરને ભરૂં કરું નહીં. ૪૯ અગ્ય વચને બોલાવું નહીં. ૫૦૦ આજીવિકા અર્થે નાટક કરું નહીં. ૫૦૧ મા, બહેનથી એકાંતે રહું નહીં. ૫૦૨ પૂર્વ સ્નેહીઓને ત્યાં આહાર લેવા જઉં નહીં. ૫૦૩ તસ્વધર્મનિંદક પર પણ શેષ ધરવે નહીં. ૫૦૪ ધીરજ મૂકવી નહીં. ૫૦૫ ચરિત્રને અભુત કરવું. ૫૦૬ વિજય, કીર્તિ, યશ સર્વપક્ષી પ્રાપ્ત કરવાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy