________________
૧૪૮
શ્રીમદ્ રાજચંદ્ર ૪૩૧ યાચકની હાંસી કરું નહીં. ૪૩૨ સત્પાત્રે દાન આપું. ૪૩૩ દીનની દયા ખાઉં. ૪૩૪ દુઃખીની હાંસી કરું નહીં. ૪૩૫ ક્ષમાપન વગર શયન કરું નહીં. ૪૩૬ આળસને ઉત્તેજન આપું નહીં. ૪૩૭ સૃષ્ટિક્રમ વિરુદ્ધ કર્મ કરું નહીં. ૪૩૮ સ્ત્રીશધ્યાને ત્યાગ કરું. ૪૩૯ નિવૃત્તિ સાધન એ વિના સઘળું ત્યાગું છું. ૪૪૦ મર્મલેખ કરું નહીં. ૪૪૧ પર દુઃખે દાઝું. ૪૪૨ અપરાધી પર પણ ક્ષમા કરું. ૪૪૩ અયોગ્ય લેખ લખું નહીં. ૪૪૪ આશુપ્રજ્ઞને વિનય જાળવું. ૪૪૫ ધર્મકર્તવ્યમાં દ્રવ્ય આપતાં માયા ન કરું. ૪૪૬ નમ્ર વીરત્વથી તત્ત્વ ધું. ૪૪૭ પરમહંસની હાંસ ૪૪૮ આદર્શ જેઉં નહીં. ૪૪૯ આદર્શમાં જોઈ હસું નહીં. ૪૫૦ પ્રવાહી પદાર્થમાં મેટું જોઉં નહીં. ૪૫૧ છબી પડાવું નહીં. ૪૫૨ અગ્ય છબી પડાવું નહીં. ૪૫૩ અધિકારને ગેરઉપયોગ કરું નહીં. ૪૫૪ બેટી હા કહું નહીં. ૪૫૫ ક્લેશને ઉત્તેજન આપું નહીં. ૪૫૬ નિંદા કરું નહીં. ૪૫૭ કર્તવ્ય નિયમ ચૂકું નહીં. ૪૫૮ દિનચર્યાને ગેરઉપયોગ કરું નહીં. ૪૫૯ ઉત્તમ શક્તિને સાધ્ય કરું. ૪૬૦ શક્તિ વગરનું કૃત્ય કરું નહીં. ૪૬૧ દેશકાળાદિને ઓળખું. ૪૬૨ કૃત્યનું પરિણામ જોઉં. ૪૬૩ કેઈને ઉપકાર એળવું નહીં. ૪૬૪ મિથ્યા સ્તુતિ કરું નહીં. ૪૬૫ ખેટા દેવ સ્થાપું નહીં. ૪૬૬ કલ્પિત ધર્મ ચલાવું નહીં. ૪૬૭ સૃષ્ટિસ્વભાવને અધર્મ કહું નહીં. ૪૬૮ સર્વ શ્રેષ્ઠ તત્વ લેચનદાયક માનું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org