________________
૧૪૭,
વર્ષ ર૦ મું ૩૯૩ બંધનમાં પડ્યા પહેલાં વિચાર કરું. (સા) ૩૯૪ પૂર્તિત ભેગ સંભારું નહીં. (મુગૃ૦) ૩૫ અયોગ્ય વિદ્યા સાધું નહીં. (મુ. ગૃ૦ બ્રડ ઉ૦) ૩૯૬ બોધું પણ નહીં. ૩૭ વણ ખપની વસ્તુ લઉં નહીં. ૩૯૮ નાણું નહીં. (મુ) ૩૯ દાતણ કરું નહીં. ૪૦૦ સંસારસુખ ચાહું નહીં. ૪૦૧ નીતિ વિના સંસાર ભેગવું નહીં. (5) ૪૦૨ પ્રસિદ્ધ રીતે કુટિલતાથી ભેગ વર્ણવું નહીં. (5) ૪૦૩ વિરહગ્રંથ ગૂંથું નહીં. (મુ. ગૃ૦ બ્ર૦) ૪૦૪ અગ્ય ઉપમા આપું નહીં. (મુગૃ૦ બ્રક ઉ૦) ૪૦૫ સ્વાર્થ માટે ક્રોધ કરું નહીં. (મુ. ગૃ૦) ૪૦૬ વાદયશ પ્રાપ્ત કરું નહીં. (૧૦) ૪૦૭ અપવાદથી ખેદ કરું નહીં. ૪૦૮ ધર્મદ્રવ્યને ઉપયોગ કરી શકું નહીં. (5) ૪૦૯ દશાંશ કે ધર્મમાં કાઢું. (5) ૪૧૦ સર્વસંગ પરિત્યાગ કરું. (પરમહંસ) ૪૧૧ તારે બેધલે મારો ધર્મ વિસારું નહીં. (સર્વ) ૪૧૨ સ્વપ્નાનંદખેદ કરું નહીં. ૪૧૩ આજીવિક વિદ્યા સેવું નહીં. (મુ) ૪૧૪ તપને વેચું નહીં. (ગૃ૦ બ્રહ) ૪૧૫ બે વખતથી વધારે જમું નહીં. (5) મુ. બ્ર. ઉ૦) ૪૧૬ સ્ત્રી ભેળે જમું નહીં. (ગૃ૦ ઉત) ૪૧૭ કઈ સાથે જમું નહીં. (૪૦) ૪૧૮ પરસ્પર કવળ આપું નહીં, લઉં નહીં. (સ.) ૪૧૯ વધારે ઓછું પથ્ય સાધન કરું નહીં. (સ.) ૪૨૦ નીરાગીનાં વચનને પૂજ્યભાવે માન આપું. ૪૨૧ નીરાગી ગ્રંથ વાંચું. કરર તત્વને જ ગ્રહણ કરું. ૪૨૩ નિર્માલ્ય અધ્યયન કરું નહીં. ૪૨૪ વિચારશક્તિને ખીલવું. ૪૨૫ જ્ઞાન વિના તારે ધર્મ અંગીકૃત કરું નહીં. ૪૨૬ એકાંતવાદ લઉં નહીં ૪ર૭ નીરાગી અધ્યયને મુખે કરું. ૪૨૮ ધર્મકથા શ્રવણ કરું. ૪૨૯ નિયમિત કર્તવ્ય ચૂકું નહીં. ૪૩૦ અપરાધશિક્ષા તેડું નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org