________________
શ્રીમદ્ રાજચંદ્ર ૩૫૫ બેટી રીતે ચઢાવું નહીં. ૩૫૬ દિવસે ભેગ ભેગવું નહીં. ૩૫૭ દિવસે સ્પર્શ કરું નહીં. ૩૫૮ અવભાષાએ બોલાવું નહીં. ૩૫૯ કોઈનું વ્રત ભંગાવું નહીં. ૩૬૦ ઝાઝે સ્થળે ભટકું નહીં. ૩૬૧ સ્વાર્થ બહાને કેઈને ત્યાગ મુકાવું નહીં. ૩૬૨ ક્રિયાશાળીને નિંદું નહીં. ૩૬૩ નગ્ન ચિત્ર નિહાળું નહીં. ૩૬૪ પ્રતિમાને નિંદું નહીં. ૩૬૫ પ્રતિમાને નીરખું નહીં. ૩૬૬ પ્રતિમાને પૂ. (કેવળ ગૃહસ્થ સ્થિતિમાં) ૩૬૭ પાપથી ધર્મ માનું નહીં. (સર્વ) ૩૬૮ સત્ય વહેવારને છડું નહીં. (સર્વ) ૩૬૯ છળ કરું નહીં. ૩૭૦ નગ્ન સૂઉં નહીં. ૩૭૧ નગ્ન નાહું નહીં. ૩૭૨ આછાં લૂગડાં પહેરું નહીં. ૩૭૩ ઝાઝા અલંકાર પહેરું નહીં. ૩૭૪ અમર્યાદાથી ચાલે નહીં. ૩૭૫ ઉતાવળે સાદે બોલું નહીં. ૩૭૬ પતિ પર દાબ રાખું નહીં. (સ્ત્રી) ૩૭૭ તુચ્છ સંગ ભેગવ નહીં. (ગૃ૦ ઉ૦) ૩૭૮ ખેદમાં ભેગ ભેગવ નહીં. ૩૭૯ સાયંકાળે ભેગ ભેગવ નહીં. ૩૮૦ સાયંકાળે જમવું નહીં. ૩૮૧ અરુણોદયે ભેગ ભેગવ નહીં. ૩૮૨ ઊંઘમાંથી ઊઠી ભેગ ભેગવે નહીં. ૩૮૩ ઊંઘમાંથી ઊઠી જમવું નહીં. ૩૮૪ શૌચક્રિયા પહેલાં કોઈ ક્રિયા કરવી નહીં. ૩૮૫ ક્રિયાની કોઈ જરૂર નથી. (પરમહંસ). ૩૮૬ ધ્યાન વિના એકાંતે રહું નહીં. (મુ. ગૃ૦ બ્ર. ઉ૦ ૫૦) ૩૮૭ લઘુશંકામાં તુચ્છ થાઉં નહીં. ૩૮૮ દીર્ઘશંકામાં વખત લગાડું નહીં. ૩૮૯ ઋતુ તુના શરીરધર્મ સાચવું. (ગૃ૦) ૩૯૦ આત્માની જ માત્ર ધર્મકરણ સાચવું. (મુ) ૩૯૧ અગ્ય માર, બંધન કરું નહીં. ૩૯૨ આત્મસ્વતંત્રતા ખેાઉં નહીં. (મુ. ગુરુ બ્ર.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org