SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૨૦ મું ૩૧૭ ભય, વાત્સલ્યથી રાજ ચલાવું. (રા॰ ) ૩૧૮ નિયમ વગર વિહાર કરું નહીં. (મુ) ૩૧૯ વિષયની સ્મૃતિએ ધ્યાન ધર્યાં વિના રહ્યું નહીં. (મુ॰ ગૃ॰ પ્રૂ॰ ઉ॰) ૩૨૦ વિષયની વિસ્મૃતિ જ કરું. (મુ॰ ગૃ॰ બ્ર॰ ઉ॰) ૩૨૧ સર્વ પ્રકારની નીતિ શીખું. (મુ॰ ગૃ॰ થ્ર॰ ઉ॰) ૩૨૨ ભયભાષા ભાણ્યું નહીં. ૩૨૩ અપશબ્દ બેલું નહીં. ૩૨૪ કોઈને શિખડાવું નહીં. ૩૨૫ અસત્ય મર્મ ભાષા ભાખું નહીં. ૩૨૬ લીધેલે નિયમ કર્ણાપકણી રીતે તેડું નહીં. ૩૨૭ પૂંઠચૌર્ય કરું નહીં. ૩૨૮ અતિથિના તિરસ્કાર કરું નહીં. (ગૃ૦૦) ૩૨૯ ગુપ્ત વાત પ્રસિદ્ધ કરું નહીં. (ગૃ॰ ૬૦) ૩૩૦ પ્રસિદ્ધ કરવા યેાગ્ય ગુપ્ત રાખું નહીં. ૩૩૧ વિના ઉપયેાગે દ્રવ્ય રહ્યું નહીં. (ગૃ॰ ઉ॰ બ્ર॰) ૩૩૨ અયેાગ્ય કરાર કરાવું નહીં. (ગૃ॰) ૩૩૩ વધારે વ્યાજ લઉં નહીં. ૩૩૪ હિસાબમાં ભુલાવું નહીં. ૩૩૫ સ્થૂલ હિંસાથી આજીવિકા ચલાવું નહીં. ૩૩૬ દ્રવ્યના ખાટો ઉપયોગ કરું નહીં. ૩૩૭ નાસ્તિકતાના ઉપદેશ આપું નહીં. (go ) ૩૩૮ વયમાં પરણું નહીં. (ગૃ૦) ૩૩૯ વય પછી પરણું નહીં. ૩૪૦ વય પછી શ્રી ભાગવું નહીં. ૩૪૧ વયમાં શ્રી ભાગવું નહીં. ૩૪૨ કુમારપત્નીને ખેલાવું નહીં. ૩૪૩ પરણીય પર અભાવ લાવું નહીં. ૩૪૪ વૈરાગી અભાવ ગણું નહીં. (ગુ॰ મુ॰) ૩૪૫ કડવું વચન કહું નહીં. ૩૪૬ હાથ ઉગામું નહીં. ૩૪૭ અયેાગ્ય સ્પર્શ કરું નહીં. ૩૪૮ ખાર દિવસ સ્પર્શ કરું નહીં. ૩૪૯ અયેાગ્ય ઠપકો આપું નહીં. ૩૫૦ રજસ્વલામાં ભાગવું નહીં. ૩૫૧ ઋતુદાનમાં અભાવ આણું નહીં. ૩૫૨ શૃંગારભક્તિ સેવું નહીં. ૩૫૩ સર્વ પર એ નિયમ, ન્યાય લાગુ કરું. ૩૫૪ નિયમમાં ખાટી દલીલથી છૂટું નહીં. Jain Education International For Private & Personal Use Only ૧૪૫ www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy