SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૩ વર્ષ ૨૦ મું ૨૪૧ તારા નિયમનું ખંડન કરું ૨૪૨ રસગારવ થઉં નહીં. ૨૪૩ કષાય ધારું નહીં. ૨૪૪ બંધન રાખું નહીં. ૨૪૫ અબ્રહ્મચર્ય સેવું નહીં. ૨૪૬ આત્મ પરાત્મ સમાન માનું. (૨) ૨૪૭ લીધો ત્યાગ ત્યાગું નહીં. ૨૪૮ મૃષા ઈ૦ ભાષણ કરું નહીં. ૨૪૯ કઈ પાપ લેવું નહીં. ૨૫૦ અબંધ પાપ ક્ષમાવું. ૨૫૧ ક્ષમાવવામાં માન રાખું નહીં. (મુનિ સામાન્ય) ૨પર ગુરુના ઉપદેશને તેડું નહીં. ૨૫૩ ગુરુને અવિનય કરું નહીં. ર૫૪ ગુરુને આસને બેસું નહીં. ૨૫૫ કઈ પ્રકારની તેથી મહત્તા ભેગવું નહીં. ૨૫૬ તેથી શુક્લ હૃદયે તત્ત્વજ્ઞાનની વૃદ્ધિ કરું. ૨૫૭ મનને સ્થિતિસ્થાપક રાખું. ૨૫૮ વચનને રામબાણું રાખું. ૨૫૯ કાયાને કૂર્મરૂપ રાખું. ૨૬૦ હૃદયને ભ્રમરરૂપ રાખું. ૨૬૧ હૃદયને કમળરૂપ રાખું. ૨૬૨ હૃદયને પથ્થરરૂપ રાખું. ૨૬૩ હદયને લીબુરૂપ રાખું. ૨૬૪ હૃદયને જળરૂપ રાખું. ૨૬૫ હૃદયને તેલરૂપ રાખું. ૨૬૬ હદયને અગ્નિરૂ૫ રાખું. ૨૬૭ હૃદયને આદર્શરૂપ રાખું. ૨૬૮ હૃદયને સમુદ્રરૂપ રાખું. ૨૬૯ વચનને અમૃતરૂપ રાખું. ૨૭૦ વચનને નિદ્રારૂપ રાખું. ૨૭૧ વચનને તૃષારૂપ રાખું. ર૭૨ વચનને સ્વાધીનરૂપ રાખું. ર૭૩ કાયાને કમાનરૂપ રાખું. ર૭૪ કાયાને ચંચળરૂપ રાખું. ૨૭૫ કાયાને નિરપરાધી રાખું. ૨૭૬ કઈ પ્રકારની ચાહના રાખું નહીં. (પરમહંસ) ૨૭૭ તપસ્વી છું; વનમાં તપશ્ચર્યા કર્યા કરું. (તપસ્વીની ઈચ્છા) ૨૭૮ શીતળ છાયા લઉં છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy