________________
૧૪૨
શ્રીમદ્ રાજચંદ્ર
૨૦૩ તત્ત્વથી કંટાળું નહીં.
૨૦૪ વિધવા છું. તારા ધર્મને અંગીકૃત કરું. ( વિધવા ઇચ્છા કરે છે.) ૨૦૫ સુવાસી સાજ સજું નહીં. ૨૦૬ ધર્મકથા કરું. ૨૦૭ નવરી રહ્યું નહીં. ૨૦૮ તુચ્છ વિચાર પર જઉં નહીં. ૨૦૯ સુખની અદેખાઈ કરું નહીં. ૨૧૦ સંસારને અનિત્ય માનું. ૨૧૧ શુદ્ધ બ્રહ્મચર્યનું સેવન કરું. ૨૧૨ પરઘેર જઉં નહીં.
૨૧૩ કેાઈ પુરુષ સાથે વાત કરું નહીં. ૨૧૪ ચંચળતાથી ચાલુ નહીં. ૨૧૫ તાળી દઈ વાત કરું નહીં. ૨૧૬ પુરુષલક્ષણ રાખું નહીં. ૨૧૭ કેાઈના કહ્યાથી રાષ આણું નહીં. ૨૧૮ ત્રિદંડથી ખેદ માનું નહીં. ૨૧૯ મેહદૃષ્ટિથી વસ્તુ નીરખું નહીં. ૨૨૦ હૃદયથી બીજું રૂપ રાખું નહીં. ૨૨૧ સૈન્યની શુદ્ધ ભક્તિ કરું. ( સામાન્ય ) ૨૨૨ નીતિથી ચાલું. ૨૨૩ તારી આજ્ઞા તેડું નહીં. ૨૨૪ અવિનય કરું નહીં.
૨૨૫ ગળ્યા વિના દૂધ પીઉં નહીં.
૨૨૬ તેં ત્યાગ ઠરાવેલી વસ્તુ ઉપયેગમાં લઉં નહીં. ૨૨૭ પાપથી ય કરી આનંદ માનું નહીં. ૨૨૮ ગાયનમાં વધારે અનુરક્ત થઉં નહીં. ૨૨૯ નિયમ તેડે તે વસ્તુ ખાઉં નહીં. ૨૩૦ ગૃહસૌંદર્યની વૃદ્ધિ કરું.
૨૩૧ સારાં સ્થાનની ઈચ્છા ન કરું.
૨૩૨ અશુદ્ધ આહાર જળ ન લઉં. (મુનિત્વ ભાવ ) ૨૩૩ કેશલેાચન કરું.
૨૩૪ પરિષદ્ધ પ્રત્યેક પ્રકારે સહન કરું. ૨૩૫ તત્ત્વજ્ઞાનના અભ્યાસ કરું.
૨૩૬ કંદમૂળનું ભક્ષણ ન કરું. ૨૩૭ કઈ વસ્તુ જોઈ રાચું નહીં. ૨૩૮ આજીવિકા માટે ઉપદેશક થઉં નહીં. (૨) ૨૩૯ તારા નિયમને તેડું નહીં. ૨૪૦ શ્રુતજ્ઞાનની વૃદ્ધિ કરું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org