________________
૧૪૧
વર્ષ ૨૦ મું ૧૬પ મતથી હર્ષ માનવો. ૧૬૬ કોઈના મતથી હસવું નહીં. ૧૬૭ વિદેહી હૃદયને કરતે જઉં. ૧૬૮ વિદ્યાનું અભિમાન કરું નહીં. ૧૬૯ ગુરુને ગુરુ બનું નહીં. ૧૭૦ અપૂજ્ય આચાર્યને પૂજું નહીં. ૧૭૧ બેટું અપમાન તેને આપું નહીં. ૧૭૨ અકરણીય વ્યાપાર કરું નહીં. ૧૭૩ ગુણ વગરનું વસ્તૃત્વ એવું નહીં. ૧૭૪ તત્ત્વજ્ઞ તપ અકાળિક કરું નહીં. ૧૭૫ શાસ્ત્ર વાંચું. ૧૭૬ પોતાના મિથ્યા તકને ઉત્તેજન આપું નહીં. ૧૭૭ સર્વ પ્રકારની ક્ષમાને ચાહું. ૧૭૮ સંતોષની પ્રયાચના કરું. ૧૭૯ સ્વાત્મભક્તિ કરું. ૧૮૦ સામાન્ય ભક્તિ કરું. ૧૮૧ અનુપાસક થાઉં. ૧૮૨ નિરભિમાની થાઉં. ૧૮૩ મનુષ્ય જાતિને ભેદ ન ગણું. ૧૮૪ જડની દયા ખાઉં. ૧૮૫ વિશેષથી નયન ઠંડાં કરું. ૧૮૬ સામાન્યથી મિત્ર ભાવ રાખું. ૧૮૭ પ્રત્યેક વસ્તુને નિયમ કરું. ૧૮૮ સાદા પશાકને ચાહું. ૧૮૯ મધુરી વાણુ ભાખું. ૧૯૦ મને વીરત્વની વૃદ્ધિ કરું. ૧૧ પ્રત્યેક પરિષહ સહન કરું. ૧૯૨ આત્માને પરમેશ્વર માનું. ૧૩ પુત્રને તારે રસ્તે ચડાવું. પિતા ઈચ્છા કરે છે.) ૧૯૪ બેટાં લાડ લડાવું નહીં. ,, ૧૫ મલિન રાખું નહીં. ૧૬ અવળી વાતથી સ્તુતિ કરું નહીં. ,, ૧૭ મહિનભાવે નીરખું નહીં. ૧૯૮ પુત્રીનું વેશવાળ યોગ્ય ગુણ કરું. ,, ૧૯ સમવય જોઉં. ૨૦૦ સમગુણ જોઉં. ૨૦૧ તારે સિદ્ધાંત ત્રુટે તેમ સંસારવ્યવહાર ન ચલાવું. ૨૦૨ પ્રત્યેકને વાત્સલ્યતા ઉપદેશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org