________________
૧૩૯
વર્ષ ૨૦ મું ૮૯ તેમની મિથ્યા આજ્ઞા માનું નહીં. ૯૦ સ્વસ્ત્રીમાં સમભાવથી વતું.
૯૨ ઉતાવળો ચાલું નહીં. ૯૩ જેસભેર ચાલું નહીં. ૯૪ મરોડથી ચાલું નહીં. ૯૫ ઉશૃંખલ વસ્ત્ર પહેરું નહીં. ૯૬ વસ્ત્રનું અભિમાન કરું નહીં. ૯૭ વધારે વાળ રાખું નહીં. ૯૮ ચપચપ વસ્ત્ર સજું નહીં.
૯ અપવિત્ર વસ્ત્ર પહેરું નહીં. ૧૦૦ ઊનનાં વસ્ત્ર પહેરવા પ્રયત્ન કરું. ૧૦૧ રેશમી વસ્ત્રને ત્યાગ કરું. ૧૦૨ શાંત ચાલથી ચાલું. ૧૦૩ ખટો ભપક કરું નહીં. ૧૦૪ ઉપદેશકને દ્વેષથી જોઉં નહીં. ૧૦૫ શ્રેષમાત્રને ત્યાગ કરું. ૧૦૬ રાગદ્રષ્ટિથી એકે વસ્તુ આરાધું નહીં. ૧૦૭ વેરીના સત્ય વચનને માન આપું. ૧૦૮ ૧૦૯ ૧૧૦ ૧૧૧ ૧૧૨ ૧૧૩ ૧૧૪ ૧૧૫ ૧૧૬ વાળ રાખું નહીં. (5) ૧૧૭ કચરો રાખું નહીં. ૧૧૮ ગાર કરું નહીં–આંગણા પાસે. ૧૧૯ ફળિયામાં અસ્વચ્છતા રાખું નહીં. (સાધુ) ૧૨૦ ફાટેલ કપડાં રાખું નહીં. (સાધુ) ૧૨૧ અણગળ પાણી પીઉં નહીં. ૧૨૨ પાપી જળે નાહું નહીં. ૧૨૩ વધારે જળ ઢેલું નહીં. ૧૨૪ વનસ્પતિને દુઃખ આપું નહીં. ૧૨૫ અસ્વચ્છતા રાખું નહીં. ૧૨૬ પહોરનું રાંધેલું ભજન કર નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org