________________
૧૩૮
શ્રીમદ્ રાજચંદ્ર
૫૧ અન્યને મેહની ઉપજાવે એવા દેખાવ કરું નહીં. પર ધર્માનુરક્ત દર્શનથી વિચરું. ૫૩ સર્વ પ્રાણીમાં સમભાવ રાખું. ૫૪ ક્રોધી વચન ભાખ્યું નહીં. ૫૫ પાપી વચન ભાખ્યું નહીં. ૫૬ અસત્ય આજ્ઞા ભાખ્યું નહીં. ૫૭ અપથ્ય પ્રતિજ્ઞા આપું નહીં. ૫૮ સૃષ્ટિસૌંદર્યમાં મેહ રાખું નહીં. ૫૯ સુખ દુઃખ પર સમભાવ કરું. ૬૦ રાત્રિèાજન કરું નહીં. ૬૧ જેમાંથી નશે, તે સેવું નહીં.
૬૨ પ્રાણીને દુઃખ થાય એવું મૃષા ભાખ્યું નહીં. ૬૩ અતિથિનું સન્માન કરું.
૬૪ પરમાત્માની ભક્તિ કરું.
૬પ પ્રત્યેક સ્વયંભુધને ભગવાન માનું.
૬૬ તેને દિન પ્રતિ પૂજું. ૬૭ વિદ્વાનેાને સન્માન આપ્યું. ૬૮ વિદ્વાનોથી માયા કરું નહીં. ૬૯ માયાવીને વિદ્વાન કહું નહીં. ૭૦ કાઈ દર્શનને નિંદું નહીં. ૭૧ અધર્મની સ્તુતિ કરું નહીં. ૭૨ એકપક્ષી મતભેદ ખાંધું નહીં. ૭૩ અજ્ઞાન પક્ષને આરાધું નહીં. ૭૪ આત્મપ્રશંસા ઇચ્છું નહીં. ૭૫ પ્રમાદ કાઈ કૃત્યમાં કરું નહીં. ૭૬ માંસાદિક આહાર કરું નહીં. ૭૭ તૃષ્ણાને શમાવું.
૭૮ તાપથી મુક્ત થવું એ મનેાનતા માનું. ૭૯ તે મનેારથ પાર પાડવા પરાયણ થવું. ૮૦ ચેાગવડે હૃદયને શુક્લ કરવું. ૮૧ અસત્ય પ્રમાણથી વાતપૂર્તિ કરું નહીં. ૮૨ અસંભવિત કલ્પના કરું નહીં. ૮૩ લેાક અહિત પ્રણીત કરું નહીં. ૮૪ જ્ઞાનીની નિંદા કરું નહીં. ૮૫ વૈરીના ગુણની પણ સ્તુતિ કરું. ૮૬ વૈરભાવ કાર્યથી રાખું નહીં. ૮૭ માતાપિતાને મુક્તિવાટે ચઢાવું. ૮૮ રૂડી વાટે તેમના બદલે આપું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org