________________
વર્ષ ૨૦ મું
૧૩ સઘળી સ્થિતિ તેમજ.
૧૪ વિવેકી, વિનયી અને પ્રિય પણ મર્યાદિત ખેલવું. ૧૫ સાહસ કર્તવ્ય પહેલાં વિચાર રાખવે. ૧૬ પ્રત્યેક પ્રકારથી પ્રમાદને દૂર કરવા. ૧૭ સઘળું કર્તવ્ય નિયમિત જ રાખવું. ૧૮ શુક્લ ભાવથી મનુષ્યનું મન હરણ કરવું. ૧૯ શિર જતાં પણ પ્રતિજ્ઞા ભંગ ન કરવી. ૨૦ મન, વચન અને કાયાના યેાગવડે પરપત્ની ત્યાગ. ૨૧ વેશ્યા, કુમારી, વિધવાના તેમજ ત્યાગ. ૨૨ મન, વચન, કાયા અવિચારે વાપરું નહીં. ૨૩ નિરીક્ષણ કરું નહીં.
૨૪ હાવભાવથી માહ પામું નહીં.
૨૫ વાતચીત કરું નહીં. ૨૬ એકાંતે રહે નહીં. ૨૭ સ્તુતિ કરું નહીં. ૨૮ ચિંતવન કરું નહીં.
૨૯ શૃંગાર વાંચું નહીં. ૩૦ વિશેષ પ્રસાદ લઉં નહીં. ૩૧ સ્વાદિષ્ટ ભેાજન લઉં નહીં. ૩૨ સુગંધી દ્રવ્ય વાપરું નહીં. ૩૩ સ્નાન મંજન કરું નહીં.
૩૪
૩૫ કામ વિષયને લલિત ભાવે યાચું નહીં. ૩૬ વીર્યના વ્યાઘાત કરું નહીં. ૩૭ વધારે જળપાન કરું નહીં. ૩૮ કટાક્ષ દૃષ્ટિથી સ્ત્રીને નીરખું નહીં. ૩૯ હસીને વાત કરું નહીં. (સ્ત્રીથી) ૪૦ શૃંગારી વસ્ત્ર નીરખું નહીં.
૪૧ દંપતીસહવાસ સેવું નહીં. ૪૨ મેાહનીય સ્થાનકમાં રહું નહીં.
૪૩ એમ મહાપુરુષોએ પાળવું. હું પાળવા પ્રયત્ની છું.
૪૪ લેાકિનંદાથી ડરું નહીં.
૪૫ રાજ્યભયથી ત્રાણું નહીં. ૪૬ અસત્ય ઉપદેશ આપું નહીં. ૪૭ ક્રિયા સદોષી કરું નહીં. ૪૮ અહુંપદ રાખું ભાગ્યું નહીં. ૪૯ સમ્યક્ પ્રકારે વિશ્વ ભણી દૃષ્ટિ કરું. ૫૦ નિઃસ્વાર્થપણે વિહાર કરું.
Jain Education International
For Private & Personal Use Only
૧૩૭
www.jainelibrary.org