________________
શ્રીમદ્ રાજચંદ્ર આ વેળાએ ઝેરરૂપ છે. તેથી જ્યારે અમૃતતુલ્ય અંગ હતું ત્યારે આનંદ પામ્યા હતા. આ વેળા
ય છે ત્યારે ખેદ પામ્યા. અમે કહીએ છીએ તે વાતની સિદ્ધતા કરવી હોય તે તમે હમણું તાંબૂલ થુંકે, તત્કાળ તે પર મક્ષિકા બેસશે અને પરધામ પ્રાપ્ત થશે.
સનતકુમારે એ પરીક્ષા કરી તે સત્ય ઠરી; પૂર્તિત કર્મના પાપને જે ભાગ, તેમાં આ કાયાના મદસંબંધીનું મેળવણુ થવાથી એ ચક્રવર્તીની કાયા ઝેરમય થઈ ગઈ. વિનાશી અને અશુચિમય કાયાને આ પ્રપંચ જેઈને સનત્કુમારના અંતઃકરણમાં વૈરાગ્ય ઉત્પન્ન થયા. કેવળ આ સંસાર તજવા યોગ્ય છે. આવી ને આવી અશુચિ સ્ત્રી, પુત્ર, મિત્રાદિનાં શરીરમાં રહી છે. એ સઘળું મેહમાન કરવા ગ્ય નથી, એમ બોલીને તે છ ખંડની પ્રભુતા ત્યાગ કરીને ચાલી નીકળ્યા. સાધુરૂપે જ્યારે વિચારતા હતા ત્યારે મહારગ ઉત્પન્ન થયે. તેના સત્યત્વની પરીક્ષા લેવાને કોઈ દેવ ત્યાં વેદરૂપે આવ્યું. સાધુને કહ્યું, હું બહુ કુશળ રાજદ છું; તમારી કાયા રેગને ભેગા થયેલી છે; જે ઈચ્છા હોય તે તત્કાળ હું તે રોગને ટાળી આપું. સાધુ બોલ્યા, “હે વૈદ! કર્મરૂપી રેગ મહાન્મત્ત છે; એ રેગ ટાળવાની તમારી જે સમર્થતા હોય તે ભલે મારે એ રોગ ટાળો. એ સમર્થતા ન હોય તે આ રેગ છે રહ્યો.” દેવતાએ કહ્યું : એ રેગ ટાળવાની સમર્થતા હું ધરાવતે નથી. પછી સાધુએ પિતાની લબ્ધિના પરિપૂર્ણ બળ વડે ઘૂંકવાળી અંગુલિ કરી તે ગિને ખરડી કે તત્કાળ તે રેગ વિનાશ પામે અને કાયા પાછી હતી તેવી બની ગઈ. પછી તે વેળા દેવે પિતાનું સ્વરૂપ પ્રકાશ્ય; ધન્યવાદ ગાઈ વંદન કરી પિતાને સ્થાનકે ગયે.
પ્રમાણશિક્ષા – રક્તપિત્ત જેવા સદૈવ લેહી પરુથી ગદગદતા મહારેગની ઉત્પત્તિ જે કાયામાં છે; પળમાં વણસી જવાને જેને સ્વભાવ છે, જેના પ્રત્યેક રેમે પણબબે રેગને નિવાસ છે તેવા સાડાત્રણ કરોડ રેમથી તે ભરેલી હોવાથી કરડે રેગને તે ભંડાર છે એમ વિવેકથી સિદ્ધ છે. અન્નાદિની ન્યૂનાધિકતાથી તે પ્રત્યેક રેગ જે કાયામાં દેખાવ દે છે, મળ, મૂત્ર, નરક, હાડ, માંસ, પરુ અને ગ્લેમથી જેનું બંધારણ કર્યું છે, ત્વચાથી માત્ર જેની મનહરતા છે તે કાયાનો મેહ અરે ! વિભ્રમ જ છે! સનત્ કુમારે જેનું લેશમાત્ર માન કર્યું, તે પણ જેથી સંખાયું નહીં તે કાયામાં અહો પામર! તું શું મેહે છે? “એ મેહ મંગળદાયક નથી.”૧
આમ છતાં પણ આગળ ઉપર મનુષ્યદેહને સર્વદેહત્તમ કહેવું પડશે. એનાથી સિદ્ધગતિની સિદ્ધિ છે એમ કહેવાનું છે. ત્યાં આગળ નિઃશંક થવા માટે અહીં નામમાત્ર વ્યાખ્યાન આપ્યું છે.
આત્માનાં શુભ કર્મને જ્યારે ઉદય આવ્યો ત્યારે તે મનુષ્યદેહ પામે. મનુષ્ય એટલે બે હાથ, બે પગ, બે આંખ, બે કાન, એક મુખ, બે એક, એક નાકવાળા દેહને અધીશ્વર એમ નથી. પણ એને મર્મ જુદો જ છે. જે એમ અવિવેક દાખવીએ તે પછી વાનરને મનુષ્ય ગણવામાં દોષ છે? એ બિચારાએ તે એક પૂંછડું પણ વધારે પ્રાપ્ત કર્યું છે. પણ નહીં, મનુષ્યત્વને મર્મ આમ છે : વિવેકબુદ્ધિ જેના મનમાં ઉદય પામી છે, તે જ મનુષ્ય; બાકી બધાય એ સિવાયનાં તે દ્વિપાદરૂપે પશુ જ છે. મેધાવી પુરુષો નિરંતર એ માનવત્વને આમ જ મર્મ પ્રકાશે છે. વિવેકબુદ્ધિના ઉદય વડે મુક્તિના રાજમાર્ગમાં પ્રવેશ કરાય છે. અને એ માર્ગમાં પ્રવેશ એ જ માનવ દેહની ઉત્તમતા છે. તે પણ સ્મૃતિમાન થવું યથેચિત છે કે, તે દેહ કેવળ અશુચિમય તે અશુચિમય જ છે. એના સ્વભાવમાં અન્યત્વ નથી.
ભાવનાબેધ ગ્રંથે અશુચિભાવનાના ઉપદેશ માટે પ્રથમ દર્શનના પાંચમા ચિત્રમાં સનત કુમારનું દષ્ટાંત અને પ્રમાણુશિક્ષા પૂર્ણતા પામ્યાં.
૧. દિઆ પાઠા, “એ કિંચિત સ્તુતિપાત્ર નથી.” ૨. જુઓ, મેક્ષમાળા શિક્ષાપાઠ ૪ માનવદેહ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org