SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપ્રેમી ભાઈશ્રી/બહેનશ્રી... આ નૂતન વર્ષે વિષમ ઝંઝાવાતમાં આપનો આત્મશ્રેયનો દીપક ઝળહળતો રહે! આ નૂતન વર્ષે આપનો જીવનપંથ પરમકૃપાળુ પરમાત્મા સરળ અને સફળ બનાવે ! આ નૂતન વર્ષે આપનું જીવન પવિત્ર, રસમય, પ્રેમમય, પ્રમાણિક અને પ્રકાશમય બને! આ નૂતન વર્ષે આત્મકલ્યાણ અને સેવા-પરોપકાર દ્વારા સાચા અર્થમાં આપનું જીવન મંગલ બનો ! આ નૂતન વર્ષે આપના જીવનરૂપી સમુદ્રમાં સદા આનંદરૂપા મોજા ઉછળતા રહી! - આ નૂતન વર્ષે કુટુંબમાં તેમજ સમાજમાં પરસ્પર પ્રેમ , સંપ,ઐક્ય અને આનંદ વૃદ્ધિ પામો! આ નૂતન વર્ષ આપણે પરમાત્માએ બતાવેલા અભ્યદયના માર્ગે પ્રયાણ આદરીએ. આ અમારી અંતરની શુભેચ્છાઓ છે. શુભેચ્છક : સ્થળ : 0000000000000 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001357
Book TitleJivanmangal
Original Sutra AuthorN/A
AuthorMitesh H Shah
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy