________________
સમકિતની દસ રુચિ
(૧૦) ધર્મ રુચિ ઃ જે જિન પ્રરૂપિત અસ્તિકાય ધર્મ, શ્રુતધર્મ અને ચારિત્રધર્મને શ્રદ્ધે છે તેવા કેઈને શ્રદ્ધા-રુચિ-સમકિત થાય છે તે ધર્મરુચિ કહેવાય છે. (૨૮/૨૭)
ત્યારબાદ અંતમાં કથન છે કે જીવાદિ તને અભ્યાસ, તત્ત્વજ્ઞ પુરુષનું સેવન તથા માર્ગભ્રષ્ટ કે કુમાર્ગ એથી દૂર રહેવું એ સમકિત-શ્રદ્ધા-રુચિનું લક્ષણ છે. (૨૮/૨૮)
આ બહિરંગ લક્ષણ છે. વસ્તુને ઓળખાવનાર પ્રતીક તે લક્ષણ છે. આ પ્રતીક બે જાતનાં–અંતરંગ અને બહિરંગ હોય છે. ઉપરોક્ત લક્ષણ રુચિરૂપ રાગાત્મક હોવાથી બહિરંગ લક્ષણ છે. અંતરંગ લક્ષણ પદાર્થની સાથે જ રહે તેવો નિયમ છે. મિથ્યાત્વ મેહનીય કર્મને ક્ષયોપશમ ભાવ એ જ સમતિનું અંતરંગ લક્ષણ છે.
આ દસેય પ્રકારના સમકિત રુચિરૂપ એટલે કે રાગાત્મક છે. - બીજી રીતે કહીએ તો સરાગ છે, વીતરાગ કેટીના નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org