SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ મરી જાય છે, (૬) ક્રોધ વગેરે અનેક સંજ્ઞાઓ દેખાય છે. ૧. કોકનદનું મૂળ પગ લાગ્યાથી હુંકાર કરે છે તે “ક્રોધ'. ૨. હું છતાં લોક દુ:ખી કેમ ? એ રુદતી વેલનું “માન”. ૩. વેલા પોતાના ફળોને ઢાંકી દે એ “માયા ૪. ધોળા આકડા પોતાના મૂળ નીચે નિધાનને રાખે એ “લોભ”. ૫. આહાર સંજ્ઞા પ્રસિદ્ધ છે. ૬. હાથના સ્પર્શે લજામણી સંકોચાય એ “ભય” કે “લજ્જા', ૭. યુવતીના પાની પ્રહારે બકુલ વિકસે એ “કામ'. નવતત્વ, સમ્મ ચ મોમ્બબીયં, તે પુણ ભૂયત્થસહસર્વા પસમાઈ લિંગગમ્મ, સુહાય પરિણામ સવંતુ સમ્યક્ત એ મોક્ષનું બીજ છે કેમકે, “સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રાણ મોક્ષમાર્ગઃ - મોક્ષનો ઉપાય સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન અને સમ્યક્યોરિત્ર છે; ત્યાં સમ્યગદર્શન=સમ્યત્વ રૂપ બીજ હોય તોજ પછીનાં બે પ્રાપ્ત થઇ મોક્ષ ફલ નીપજે. સમ્યક્ત એ કાર્યરૂપે સદ્ભૂત (યથાર્થ) પદાર્થની શ્રદ્ધા સ્વરૂપ છે; જ્યારે મુખ્યતાએ એ આત્માનો એક શુભ પરિણામ છે; તે શુભ પરિણામ પ્રશમ આદિ પાંચ ચિહ્મ (લક્ષણ)થી જાણી શકાય છે. ૧. પ્રથમ = અનંતાનુબંધિ ક્લાયનો અનુદય; અથવા વિષય તૃષ્ણા અને ક્રોધની ચળની શાંતિ (ઉપશમ). ૨. સંવેગ = મોક્ષની અભિલાષા. ૩. નિર્વેદ = સંસાર પર વૈરાગ્ય. ૪. અનુકંપા = દુઃખીની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001340
Book TitlePrakarana Dohan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2005
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Principle
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy