________________
સૂક્ષ્મ-બાદર ૨+૩ વિલેઃ + સંજ્ઞી – અસંજ્ઞી પંચેંદ્રિય ૨. ૫ સ્થાવર કાય + ઔદા પંચેદ્રિ + વૈક્રિય પં. ૮ પ્રકારે એકેદ્રિયથી ચતુરિ ૪ + નારકી તિર્યચઆદિ ૪; ૫ જ્ઞાની + ૩ અજ્ઞાની; પ્રથમ સમયવાળા ૪ ગતિના + અપ્રથમ ૪ ગતિના, ૯ પ્રકારે - ૫ સ્થાવર + ૪ બેઇન્દ્રિયાદિ ૨૪ પ્રકારે - ૧ નારકી + ૧૦ ભવનપતિ + ૫ સ્થાવર + ૩ વિકલ્ + ૧ તિર્યંચ + ૧ મનુ + ૩ લંડ જ્યો. વૈમા, ઈત્યાદિ અનેક રીતે અનેક પ્રકારો બને.
વર્તમાનમાં અનેક જાતના મોટા મત્સ્ય વગેરેની અને હાડપિંજરોની શોધના હિસાબે સ્વયંભૂ, વગેરે સમુદ્રો અને દ્વિીપોમાં ઉત્કૃષ્ટ અવગાહનાવાળા શરીર હોઈ શકે છે. પાણીના એક બિંદુમાં પોરા વગેરે હજારો જીવો હોય છે તે તો જુદા ત્રસ જીવો, પરંતુ પાણી ખુદ એકેદ્રિ યજીવનું શરીર છે; તેમ પૃથ્વી વગેરે – ઇલેક્ટ્રીકના ગોળામાં રાજકુમાર જેવા અગ્નિને સૂક્ષ્મ વાયુ મલી શકે છે તેથી તે સચિત્ત ગણાય. બહારના દીવાને પણ મધ્યમ વાયુજ ચાલે છે, વધુ પડતે વાયુ તો એનેય બુઝાવી દે છે. - શાસ્ત્ર વાયુને અપ્લાયની યોની કહી છે જે સૂચવે છે કે વર્તમાનની બે ભાગ હાઇડ્રોજન અને ૧ ભાગ ઓક્સીજનના મિશ્રણથી થતા પાણીની શોધ નવી નથી.
પૃથ્વી વગેરેમાં જીવ હોવાની સાબિતિ - મૂર્ણિત મનુષ્યની જેમ
Jain Education International
For Private
Personal Use Only
www.jainelibrary.org