________________
સિદ્ધિના જીવોને શરીર, આયુકર્મ, કાયસ્થિતિ, દ્રવ્યપ્રાણ કે - યોનિ એ પાંચ દ્વારમાંથી એકેય નથી. સર્વથા કર્મમળ રહિત શુદ્ર ચિ (જ્ઞાન), આનંદ સ્વરુપમાંસાદિ મોક્ષપામ્યાના પ્રારંભથી) અનંત કાળ મસ્ત રહે છે. ત્યાંથી કદીય પડવાનું નથી. જીવના વિવિધ પ્રકાર - ૨ પ્રકારે - સિદ્ધ - અસિદ્ધ; જ્ઞાની-દર્શની; અશરીરી-શરીરી. તેવી રીતે જ્ઞાની, સમકિતી, ચારિત્રી, કષાયી, યોગી, વેદી, આહારી, વેશ્યાવાળા, ઇન્દ્રિયવાળા, રૂપી, સાકાર, અને એથી વિપરીત અજ્ઞાની વગેરે • સંસારી જીવો ૨ પ્રકારે – ત્રણ-સ્થાવર, પર્યાપ્ત-અપર્યાપ્ત, સંજ્ઞી-અસંજ્ઞી, ઔદાવૈ. ૩ પ્રકારે સ્ત્રી - પુરૂષ - નપુંસક; મન-વચન-કાયયોગી; સમ્યગુમિથ્યાત્વ-મિશ્રદષ્ટિ; સંયત-અસંયત-સંયતાસંયત; સંજ્ઞી-અસંજ્ઞી-નોસંશિ નોઅસંજ્ઞી; સંમૂર્ણિમ-ગર્ભ-ઉપપાત જન્મવાળા ૪ પ્રકારે - ૪ ગતિવાળા; ૩ વેદ અને અવેદવાળા. ૫ પ્રકારે - એકેંદ્રિય વગેરે પાંચ દારિક-વૈક્રિય-આહારક-તેજસ-કાર્પણ શરીરવાળા ૪ કષાયી અને અકષાયી; ૬ પ્રકારે - પૃથ્વીકાયાદિ ૫ અને ત્રસકાય.
દેવ ૭ પ્રકારે - નારકી , તિર્યંચ , માનવ
તિર્યચી માનવી દેવી
માહ:
માનવી
' ટળ- ; એકેન્દ્રિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org