________________
૧૫ પરમાધામી (અસુરનિકામાં) અંબ, અંબરીષ, શ્યામ, શબલ, રુદ્ર, ઉપરૂદ્ર, કાળ, મહાકાળ, અસિપત્ર, વન, કુંભી, વાલુકા, વૈતરણી, ખરસ્વર, મહાઘોષ.
૮ વ્યંતર - પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિંમર, લિંપુરુષ, મહોરગ, ગંધર્વ.
૮ વાણવ્યંતર - અણપત્રી, પણપત્રી, ઋષિવાદી, ભૂતવાદી, કંદિત, મહાકદિત, કોહંડ, પતંગ.
૧૦ તિર્યભકવ્યંતરો - તીર્થંકરાદિ વિશિષ્ટ પુણ્યશાળી જીવોને ધનધાન્યાદિ આપનાર અત્રજાંભક, પાન, વસ્મો લેણ (ઘર), પુષ્પ, ફલા પુષ્પફલ. શયનવિદ્યા અવિયત્તજૂ
જ્યોતિષ્ઠ ૧૦ – ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા, એ ૫ ચર, ૫ સ્થિર. હવે વૈમાનિક - ૩ કિબિપિયા (ભંગી જેવા હલકા દેવ) ૧. પહેલા બીજા દેવલોક નીચે, ૨. ત્રીજા દેવલોક નીચે, ૩. છઠ્ઠા દેવલોક નીચે. ૯ લોકાન્તિક - (પાંચમા દેવલોકે) સારસ્વત, આદિત્ય, વહ્નિ, અરુણ,
Jain Education International
For Private
Personal Use Only
. www.jainelibrary.org