________________
ગઈતોય, તુષિત, અવ્યાબાધ, મરુત, અરિષ્ટ. ૧૨ કલ્પોપપન્ન - સુધર્મ દેવલોક, ઈશાન, સનકુમાર માટેન્દ્ર, બ્રહ્મ, લાંતક0 શુક્ર, સહસાર, આનત, પ્રાણત, આરણ, અય્યતo ૯ રૈવેયક - હિટ્ટમ, મનિઝમ, ઉવરિમ, દરેક પાછા હિઢિમમઉ. એમ ત્રણ ત્રણ પ્રકારે. ૫ અનુત્તર વિજ્ય, વૈયંત, યંત, અપરાજિત, સર્વાર્થસિદ્ધ-વિમાનના. દેવનિકાયમાં ૧૦ પ્રકારના દેવઃ- ૧. ઈદ્ર, ૨ સામાનિક (ઇદ્ર નહિ પણ ઈદ્ર સરખી ઋદ્ધિવાળા, - વડિલ જેવા), ૩ ત્રાયસ્ત્રિશ (મસ્ત્રી, પુરોહિતસ્થાને), ૪. પારિષદ્ય (મિત્ર જેવા), ૫. આત્મરક્ષ (શરીરરક્ષક). ૬ લોકપાલ (કોટવાળ, જાસૂસ), ૭. અનીક (સૈનિક), ૮. પ્રકીર્ણ (પ્રજા જેવા), ૯. આભિયોગિક (નોકર), ૧૦ કિબિષ (ભંગી), રૈવે. અનુ. સિવાય ભવનપતિ - વૈમાનિકમાં આ દશે પ્રકારના. વ્યંતર - જ્યોતિષીમાં ૩જા દઠા વિના ૮ પ્રકારે.
Jain Education International
For Private
Personal Use Only
www.jainelibrary.org