SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪. એક (એક સમયમાં-એક-વીર પ્રભુ), ૧૫. અનેકસિધ્ધ (ઋષભદેવ સ્વામી). સંસારી જીવોના ૫૬૩ ભેદ. નારક - ૭૮૨ પર્યાપ્તા-અપર્યાપ્તા=૧૪. તિર્યંચ - પંચેદ્રિ તિ, ૨૦+અપંદ્રિ, તિ. ૨૮=૪૮ (જલચર, સ્થલચર, ખેચર એ પxર ગર્ભજ-સંમૂર્ણિમ x ૨ પર્યા. અપર્યા=૨૦, પ્રત્યેક વન સિવાય ૫ સ્થાવર એ સૂક્ષ્મ-બાદર=૧૦+બાદર પ્રત્યેક ૧ એ ૧૧ અને ૩ વિલેંદ્રિય એ ૧૪x૨ પર્યાઅપર્યા. = ૨૮) મનુષ્ય-અપર્યાસંમૂ. ૧૦૧ પર્યા. ગર્ભજ ૧૦૧+અપર્યાગજ ૧૦૧=૩૦૩ (૧૫ કર્મભૂટ + ૩૦ અકર્મભૂટ + ૫૬ અંતર્ધ્વ = ૧૦૧.). દેવ - અપર્યા, પર્યા. ર૮૯૮=૧૯૮. (૧૦ ભવનપતિ + ૧૫ પરમાધામી + ૮ વ્યંતર + ૮ વાણવ્યંતર + ૧૦ તિર્યભકદેવ + ૧૦ ચર અચર જ્યોતિષી + ૩ કિલ્બિષીયા + ૧૨ કલ્પોપપન્ન વૈમાનિક + ૯ લોકાંતિક + ૯ શૈવેયક + ૫ અનુત્તર = ૯૯). ૧૦ ભવનપતિ -અસુરકુમાર, નાગક વિદ્યુત, સુવર્ણ, અગ્નિ, દ્વિીપ, ઉદધિ, દિફ, પવન, સ્વનિત (મેઘ) કુમાર. Jain Education International For Private & Signal Use Only www.jainelibrary.org
SR No.001340
Book TitlePrakarana Dohan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2005
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Principle
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy