________________
બહાર ૧. બીડેલ પાંખવાળા અને ૨. વિસ્તારેલ પાંખવાળા.
મનુષ્ય ૩ પ્રકારે-૧૫ કર્મભૂમિના (૫ ભરત, ૫ ઐરાવત, ૫ મહાવિદેહ. જ્યાં ખેતી વેપારાદિ કર્મ છે, અથવા જ્યાં મોક્ષ સાધવાનું કર્મ-અનુષ્ઠાન છે તે) ૩૦ અકર્મભૂમિના (યુગલિક-હૈમવંત, હરિવર્ષ, રમ્યફ દેવકુરુ, ઉત્તરકુરુ દરેક ૫-૫), ૫૬ અંતરદ્વીપના (સમુદ્રમાં હિમવંત અને શિખરી પર્વતની બંને બાજુની ૧૬ દાઢાની દરેક ઉપર ૭-૭ ક્ષેત્ર યુગલિક).
દેવ ૪ પ્રકારે-૧૦ ભવનપતિ, ૮ વ્યંતર, ૫ જ્યોતિષ, ૨ વૈમાનિક.
મુક્ત (સિદ્ધ) જીવો - મુક્તિમાં સ્વરુપે એક સરખા છતાં સિદ્ધિ પામતી વખતની સ્થિતિના હિસાબે ૧૫ પ્રકારે - જિનસિધ્ધ (તીર્થકરો) ૨. અજિનસિધ્ધ (સામાન્ય કેવલી) ૩. તીર્થ ૪. અતીર્થ (તીર્થ પ્રવર્તી પહેલાં સિદ્ધ - મરુદેવા માતા, અથવા તીર્થવિચ્છેદ પછી જાતિ સ્મરણાદિથી સિદ્ધ થાય તે) ૫ ગૃહિલિંગ (ગૃહસ્થના વેષમાં કેવળ પામી...) ૬. અન્યલિંગ(મિથ્યાત્વી તાપસાદિના વેષે જાતિસ્મરણથી, વલ્કલચીરી) સ્વલિંગ (સાધુ વેષે) ૮-૧૦ સ્ત્રી-પુરૂષ-નપુંસક લિંગ (સ્ત્રી-પુરૂષ અને નપુંસકપણે), ૧૧. પ્રત્યેક બુધ્ધ (કાંઇક વસ્તુ ઉપરથી વૈરાગ પામી જાતેજ ચારિત્ર લઈ - કરકંડુ. ૧૨. સ્વયંબુધ્ધ (ગુરુના ઉપદેશ વિના સ્વયં વિરક્ત), કપિલ. ૧૩. બુદ્ધબોધિત(ગુરુના ઉપદેશથી),
Jain Education International
For Private
Personal Use Only
www.jainelibrary.org