SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ દોહન ऐं नमः जीव विचार. ૩૫યોગ (ચેતના) લક્ષો નીવ: જીવનું લક્ષણ ઉપયોગ=જ્ઞાન કે દર્શનનું સ્ફુરણ ચેતના=જ્ઞાન, સુખદુ:ખાદિનું સંવેદન. જીવ-બે પ્રકારે-૧ સંસારી (સંસરણ ભ્રમણ કરે તે, કર્મવાળા) અને ૨ મુક્ત - મોક્ષના (ભ્રમણથી કે કર્મથી રહિત). સંસારી - બે પ્રકારે - ૧. ત્રસ (સ્વેચ્છાએ હાલીચાલી શકે) અને ૨. સ્થાવર જીવો (સ્થિર રહે તે). સ્થાવર ૫ ૧. પૃથ્વીકાય (પૃથ્વી એજ છે કાયા જેની તે જીવ) - રત્નો, પરવાળાં, હિંગળોક, હડતાલ. મણસિલ. પારો, ધાતુઓ, ખડી, પાષાણ, માટી, ખાર, મીઠું, ફટકડી સુરમો, વિગગેરે. ૨. અપ્લાય - ભૂમિનું આકાશનું, ઝાકળ, ધૂમસ, હિમ, કરા, વનસ્પતિપરનું, હાઇડ્રો ઓકસી. વાયુના સંયોગથી થતું, ધનોદથિ (રત્ન પ્રભાદિ પૃથ્વીની નીચે અસં૰ યોજન સુધી થીજેલું) પાણી ૩. તેજસ્કાય - અંગારા, જ્વાળા, તણખા, ભાઠા-લીંડી વિગેરેનો અગ્નિ (મુર્મુર), આકાશમાંથી ખરતો રેખારૂખ અગ્નિ (ઉલ્કા), ચકમક વજ Jain Education International For Private & Personal Use Only $3 www.jainelibrary.org
SR No.001340
Book TitlePrakarana Dohan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2005
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Principle
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy