________________
૩ ભલે કોકે ન ગમ્યું કે ન મળ્યું એટલે પચ્ચ કર્યું; છતાં એની આશા છોડી, હવે મળે તોય ન લેવી, ભોગવવી એવી વૃત્તિ કેળવી, અને પાપની વસ્તુ નથી તોય ચાલે છે, તો પછી એનો ત્યાગ ધર્મ કાં ન કરું આ શુભ ભાવના કરી એવા ઘણા લાભ પચ્ચ૦ થી છે.
૪. પચ્ચ વિનાનાને ગુરુ પ્રાયશ્ચિત છે, ભાંગનારને લઘુ પ્રાયશ્ચિત છે.
૫. લોક સમક્ષ લીધેલા પચ્ચક નો માથા પર ભાર રહે છે, એથી બરાબર પળે છે; જેમ ૪ થું વ્રત.
૬. પચ્ચ૦ થી સાચો ભાવ જન્મે છે. કેમકે પચ્ચ આલંબન છે. ૭. વ્રતનિયમરુપ ક્રિયાના સતત વ્યવહારમાં ટેવાતા, વિષયોનો રંગ ઓછો થઈ, પરિણતિ અને સંવેદન જ્ઞાન જન્મે છે; નહિ કે વિષયમાં રક્ત રહીને
૮, ભરતે પૂર્વે વ્રત સાધ્યા છે. મરુદેવા અપવાદભૂત છે. શ્રેણિક કૃષ્ણને પોતે વ્રત ન પામ્યાનો તીવ્ર બળાપો, અને બીજાના વ્રતને જોઈ અનહદ આનંદ હતો, અને હજી પણ વ્રત લઇનેજ કેવળ જ્ઞાન પામી શકશે.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org