SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ધોલ - વસ્ત્રથી ગાળેલું દહિં. ઘોલવડા – ઘોલમાં નાખેલાં કે ઘોલથી બનાવેલાં વડાં. ગુલવાણી - (ગુલપાનક) - ગોળનું પાણી જે પુડા આદિ સાથે ખવાય છે તે. (પાકો ગોળ) ઉકાળીને કરેલો, ખાજાં આદિ ઉપર લેપાતો. ગોળની ચાસણી. પાકગુડ - નિભૅજન - તળાયા બાદ વધેલું બળેલું ઘી-તેલ વિસ્પંદન - દહિંની તર+લોટની બનેલી કુલેર. [અર્ધ બળેલા ધી + તંદુલનું ભોજન (સિદ્ધાન્તે) ] પકવોષધિતરિત - ઔષિધ ઉકાળેલ ઘી તેલ ઉપરની તર. કિટ્ટી - ઉકળીને ઘી તેલ પર તરી આવતો મેલ. પકવ ઘી-તેલ-આમળાદિ ઔષધિ સાથે ઉકળેલું. તિલકુટ્ટી - તલ + ગોળ ખાંડણીમાં ખાંડી એક રસ કરેલ તલસાંકળી - ગોળનો પાયો કરી તલ મેળવે તે. દ્વિતીય પૂપ - તવીમાં સંપૂર્ણ સમાતા એક પુડલાને તળી પછી એજ ઘી તેલમાં તળાયેલ બીજા પુડલા પુરી (ઘી તેલ નવું ઉમેર્યા વિના.) તસ્નેહ ચતુર્થાદિ ઘાણ - પુરીઓ વગેરેના ૩ ઘાણ તળ્યા બાદ ચોથા પાંચમાં આદિ ઘાણની પુરીઓ (નવું ઘી તેલ ઉમેર્યા વિના) ૫૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001340
Book TitlePrakarana Dohan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2005
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Principle
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy