SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ નીવિયાતાં ૫ દૂધના પ દહિંના ૫ ગોળના૫ ઘીના પયઃશાટી, ખીર, પેયા, અવલેહિકા, દુગ્ધાટી. કદંબ, શિખરણી, સલવણ, ધોલ, ધોલવડાં. સાકર, ગુલવાણી, પાકગુડ, ખાંડ, અર્ધ ઉકળ્યો શેરડી૨સ. નિભૅજન, વિસ્પંદન, પક્વોષધિતરિત, કિટ્ટિ, પક્વવૃત. ૫ તેલના - નિભૅજન, તિલકુટ્ટી, પક્વોષધિતરિત, તિલમલિ, પક્વતેલ. અને - ૫ પક્વાન્ન – દ્વિતીય પુડલો, ૪થો ઘાણ, ગુડધાણી, જલલાપસી, પોતકૃત પુડલો. આની સમજુતી - પયઃશાટી-દ્રાક્ષ સહિત રાંધેલ દૂધ-બાસુંદી (દ્રાક્ષાદિ રહિત કેવળ દૂધની બાસુંદી એ નીવિયાતું નહિ) આ રીતે મહેસાણાની બુકમાં ટીપ્પનક છે પણ નિવિયાતુ ગણવાની પદ્ધતિ છે (દૂધપાક) અલ્પ તંદુલ સહિત રાંધેલ દૂધ (કાંજી) ક્ષીર- ખીર, (ધણા) તંદુલ સહિત રાંધેલ દૂધ. પેયાઅવલેહિકા - તંદુલના લોટ સહિત રાંધેલ દૂધ દુગ્ધાટી - કાંજી આદિ ખાટા પદાર્થ સહિત રાંધેલ દૂધ કરંબ - (દહિંમાં) મેળવેલા ભાતવાળું દહિં શિખરણી - દહિંમાં ખાંડ નાખી વસ્ત્રથી છણેલું (શીખંડ) સ-લવણ- લૂણ નાખી મથેલું, હાથથી અડવાળેલું. ૫૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001340
Book TitlePrakarana Dohan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2005
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Principle
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy