________________
ગુડધાણી - ગોળના પાયામાં મેળવેલ ધાણીના લાડુ. (સુખડી પણ આ રીતે થવા છતા ગોળનું નિવિયાતુ સેન પ્રશ્નમા કહ્યુ છે તેથી ગુલધાણાની કૃતિ ઉપર લખ્યાથી જુદી રીતે સંભવે છે...)
જલ લાપસી- તળ્યા બાદ વધેલા ઘીને કાઢી લીધા પછી, તવીમાં રહેલી ચીકાશમાં ઘઉંનો ભરડો વગેરે શેકી, ગોળનું પાણી રેડી, બનાવેલ દાણાદાર શીરો કે કંસાર; ચાલુ શીરો કે લાપસી (બાટ) જેમાં નીચે થી ન નાખે.
ઉપર કહ્યા મુજ્બની ચીકાશમાં તળેલ પુડલો; કે ઘી તેલનું પોતુ દઇ તળેલ ઢેબરાં આદિ. નીવિયાનું
પોતકૃત -
સંસૃષ્ટ -
ગૃહસ્થે પોતાના માટે છાંટેલા ભાત આદિની ઉપર ચઢેલા દૂધ દહીં ચાર આંગળ સુધી સંસૃષ્ટ; નરમ ગોળ, ઘી, તેલ, એક અંશુલ સુધી સંસૃષ્ટ. આ નીવિયાતું છે. તેથી ઉપર ચઢેલું વિગઇમાં જાય.
કઠીન ગોળને ચુરમામાં, કઠીન માખણને ભાતમાં મિશ્ર કર્યો છતાં ગોળ માખણના આર્દ્ર આમલક (લીલા આમળા), પીલુ કે શીણ વૃક્ષના મહોર જેવડા ઝીણા કણીયા રહી જાય, તે ગોળ માખણ સંસૃષ્ટ. પણ એથી મોટો એક પણ
Jain Education International
૫
For Private & Personal Use Only
www.jainelibrary.org