SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. આવશ્યક ૨૫-વાંદણાં દેતાં-૧ યથાજાત + ૨ અવનત (ઇચ્છામિ... નિશીહિયાએ ઉચ્ચારપૂર્વક) + ૨ પ્રવેશ + ૧ નિર્ગમ + ૧૨ આવર્ત + ૪ શીર્ષ (૨ સંફાસં+૨ ખામેમિ ખમાસમણો વખતે) + ૩ ગુપ્તિ (વંદનમાં એકાગ્રતા) આ ૨પમાંથી કોઈ એક પણ આવશ્યકને વિરાધનારો વંદન કરવા છતાં નિર્જરા ન પામે. ૧૧. મુહપત્તિ પડિ. ૨૫-ઉત્કટઆસને - ૧ દ્રષ્ટિ પડિટ + ૬ઉર્ધ્વ પફોડા (૬ પુરિમeખંખેરવાનું) + ત્રણ ત્રણના આંતરે ૯ અોડા (ઉપર ચઢતાં હાથને ન અડે) + ૯ પ્રમાર્જન (પોડા નીચે ઉતરતાં.) મુહપત્તિ પડિ ના ૨૫ બોલ. ૧ (બે બાજુ દષ્ટિ) સૂત્ર અર્થ તત્ત્વ કરી સહુ. ૬ (પફોડા)સમતિ મોહનીય મિશ્ર મો. મિથ્યાત્વ મો. પરિહરૂ; કામરાગ સ્નેહરાગ દષ્ટિરાગ પરિહરૂ. ૯ (અબ્બોડા) ૯ (પ્રમાર્જના) સુદેવ સુગુરુ સુધર્મ આદરૂં; કુદેવ કુગુરૂ કુધર્મ પરિહરૂ; જ્ઞાન દર્શન ચારિત્ર આદરૂ; જ્ઞાનવિરાધના દર્શન વિ. ચારિત્ર વિ. પરિહરૂં મનગુપ્તિ વચનગુપ્તિ કાયગુપ્તિ આદરૂં; મનદંડ વચનદંડ કાયદંડ પરિહરૂં. શરીર પડિલેહણના ૨૫ બોલ-૩ (ઉંધા ડાબા હાથે) હાસ્ય રતિ અરતિ પરિહરૂં; ૩ (જમણા હાથે) ભય શોક દુગંછા પરિહરું; ૩ (લલાટે) કૃષ્ણલેશ્યા નીલલેશ્યા કાપોતલેશ્યા પરિહરૂ. ૩ (મુખે) રસગારવ ઋદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001340
Book TitlePrakarana Dohan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2005
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Principle
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy