SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યેષ્ઠ બંધુ, ૫. અવંદક ૪ -દીક્ષિત- માતા, પિતા, વયમાં લઘુ કે મોટા સર્વ રત્નાધિક. ૬. વંદક-ઉપર સિવાય ચતુર્વિધ સંઘ. ૭. વંદન માટે અનવસર ૪ - વંદનીય જો વ્યાક્ષિપ્ત (ધર્મ કાર્ય ચિંતામાં વ્યાકુલ) પરાઠુખ (કઉભા), પ્રમત્ત (ક્રોધમાં કે નિદ્રામાં હોય), આહાર નિહાર કરતા કે કરવાની ઇચ્છાવાળા હોય તો (અનુક્રમે દોષોઃ- ધર્મનો અંતરાય, વંદનપર અલક્ષ, ક્રોધ, અંતરાય અને રોગ. ૮. અવસર ૪ - પ્રશાંત (અવ્યગ્ર) ઉપશાંત (અપ્રમત્ત), આસનસ્થ, દેણ કહેવા માટે ઉદ્યત હોય-ત્યારે આજ્ઞા માગીને વંદન કરાય. ૯. વંદનકારણ ૮ - પ્રતિક્રમણ, સ્વાધ્યાય, (આ બેમાં ૪+૩=૭ વાર ઘુવવંદન, અહોરાત્રમાં ૧૪વાર ૧૪ વાંદણાં), કાઉસ્સગ્ગ (જોગમાં) અપરાધ ખમાવતાં, પ્રાદુર્ણક આલોચના, સંવર (પચ્ચક્માણસંક્ષેપ કે બીજાં મોટું પચ્ચખ્ખાણ) સંલેખના (અનશન આદિ). . 30 Jain Education International For Private & Personal Use Only allse Only www.jainelibrary.org
SR No.001340
Book TitlePrakarana Dohan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2005
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Principle
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy