________________
ગારવ શાતાગારવ પરિહરૂં; ૩ (હૃદય) માયાશલ્ય નિયાણશલ્ય મિથ્યાત્વશલ્ય પરિહરૂ; ૪ (ખભાની) ક્રોધ માન પરિહરૂં, માયા લોભ પરિહરૂં; (બેપગે) પૃથ્વીકાય અપ© તેઉ. ની રક્ષા કરૂં. વાઉં. વનસ્પતિ ત્રસ. ની રક્ષા કરૂં. તા.૧૨ શરીર પડિ૨૫-પ્રદક્ષિણાની માફક પ્રમાર્જના અવળા ડાબા હાથની ૩ સવળા અવળા જમણા હાથની ૩, બે હાથે મુહ પકડી મધ્ય દક્ષિણ અને વામ એ ક્રમે શીર્ષે (લલાટે) ૩, મુખે ૩, હૃદયે ૩, (આ અંગ પડિલેહણા), ૪ બે ખભાની ઉપર નીચે (પીઠની કાખની) અને ૬ બે પગની ચરવળાથી (આંકડા મુજબ હાસ્યથી માંડી ત્રસકાય સુધીના બોલ લેવાના). સ્ત્રીનું શીર્ષ હૃદય અને ખભા ઢાંકેલા હોવાથી એને એ ૧૦ પડિલેહણા નહિ. પ્રતિક્રમણ વખતે સાધ્વીજીને શીર્ષની ૩ ખરી. આવશ્યકમાં અધિકાધિક ચિત્તથી અધિકાધિક કર્મનિર્જરા. તા. ૧૩. વંદનમાં ટાળવાના ૩૨ દોષ-અનાદત, સ્તબ્ધ, તર્જના, હિલિત, મનઃપ્રદુષ્ટ, ભય, ભજન્ત, મૈત્રી, કારણ, ગૌરવ, કર, કરમોચન, સ્તન, દાદષ્ટ, શઠ, પ્રત્યેનીક, , પવિદ્ધ, વિપલિકુંચિત, પરિપંડિત, ટોલગતિ, કચ્છપરિંગિત, મત્સ્યોદ્ધત, વેદિકાબદ્ધ, અંકુશ, ચુડલીફ, શૃંગ, આશ્લિષ્ટાનાશ્લિષ્ટ, ન્યૂન, ઉત્તરચૂડ, મૂક, ઢઢર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org