________________
ગતિ-આગતિ દેવો એ પર્યાવસંમ્પંચે તિર્ય. અને ગર્ભજ પર્યાપ્તા તિર્યંચમનુષ્યમાંથીજ આવે, અને સંખ્યાના વર્ષોના આયુવાળા પર્યાપ્તા ગર્ભજ પંચેંદ્રિય તિર્યંચ-ગમનુષ્યોમાં તથા પર્યાપ્ત બાદર પૃથ્વી-અપ-વન માંજ જઈ શકે. નારકોનું ગમનાગમન પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુવાળા ગર્ભજ તિર્યંચ-મનુષ્યોમાંજ અને આગમન સંમૂo . તિo થી પણ હોય. પૃથ્વી-અપુ-વન નારક વિના ત્રેવીસેય દંડકમાંથી આવે, અને દેવ નારક વિના દશે દંડકમાં જાય. તેઉ. વાઉ. એ ૧૦ માંથી આવે અને મનુષ્ય વિના ૯ માં જાય, વિકલે-૧૦ માંથી આવે અને ૧૦ માં જાય. ગર્ભજ તિર્યચ-મનુષ્યોનુ ગમન ચોવીસેય દંડકમાં અને ગo તિo નું આગમન ૨૪ માંથી, પણ મનુષ્યોનું તેલ-વાઉ, વિના ૨૨ માંથી. સંમૂળ પંચે માં દેવ નારક વિના બીજા આવે, અને સમૂહ પર્યાપંચે તિર્યું. પલ્યો. અસંખ્યાતમા ભાગના આયુમાં ચારે ગતિમાં જાય.
વિશેષતાઓ- છ નારક એ પર્યાપ્ત ગર્ભજ સં. વર્ષાયુ મનુષ્ય તથા જલચરાદિ પાંચે તિર્યચોમાં જાય, જ્યારે સાતમીવાળો માત્ર પર્યા, ગ, પાંચ તિર્યચોમાંજ જાય. ૬ ઠ્ઠી ૭ મીમાં ઉક્ત મનુ અને ગ. જલચરથી આવે, ૫ મીમાં ઉર પરિસર્પમાંથી પણ આવે, ૪ થીમાં સ્થલચરથી પણ, ૩ જીમાં ખેચરથી પણ, ૨ જીમાં પર્યાય ગ૦ સંતુ આયુષ્ક મનુ અને પાંચેય તિર્યંચથી, અને ૧ લીમાં ૫ પર્યા. સમૂળ તિર્યંચથી પણ
આવે.
દેવ-૯ મા દેવલોકથી અનુત્તર-એમાં પર્યાગ. સં. વર્ષાયુ
Jain Education International
For Priva 40 ersonal Use Only
www.jainelibrary.org