________________
ગતિ-આગતિ (તેમાં વે, અનુ. માં જૈન મુનિલિંગીજ જાય.) ૩ જા થી આઠમા દેવલોકમાં આ મનુ, ઉપરાંત પર્યાગ. પાંચેય તિર્યંચો જાય, અને ત્યાંથી આ મનુતિમાંજ આવી શકે. બાકીના દેવ ઉક્ત મનુતિ, અને પર્યા. બાદર પૃથ્વી-અપ-પ્રત્યેક વનમાં આવી શકે. ઇશાનદેટમાં પર્યાગ0 ૧૫ કર્મી મનુતિ તથા પર્યાગટ હરિવર્ષ-રમ્યફ દે. ઉ0 કુર યુગલિકથી આવે. જ્યો. સૌધર્મમાં ૧૫ કર્મ ૩૦ અકર્મ, પર્યાગઇ મનુ-તિથી આવે, ભવનવ્યં. માં પર્યાગમનુષ્ય અને પર્યાવંગo સમૂહ પાંચેય તિર્યંચથી આવે.
મનુષ્ય-પર્યા. ૧૫ કર્મ ભૂમિમાં-પર્યાઅકર્મક અંતરદ્વીપ સિવાયના પર્યાઅપર્યા. મનુષ્ય-દેવ- નારક અને ૮ અગ્નિ-વાયુ સિવાયના ૪૦ તિર્યંચ ભેદથી આવે; અને એ પ૩ જીવ ભેદમાં જઈ શકે. સંમૂ અને અપર્યા. કર્મ માં ૧૦૧ સંમ, પર્યાઅપર્યાકર્મ અને ૪૦ તિર્યંચથી આવે, અને એ તે મનુ અને ૪૮ તિર્યંચમાં જાય.
હિમવંત હિરણ્યયુગ દેવપણામાંજ જાય સૌધર્મ સુધીમાં અને બીજા અકર્મ ના ઇશાન સુધીમાં જાય, અને બધા અકર્મ યુગમાં પર્યા. ૧૫ કર્મમનુ અને પાંચે ગઢ પર્યાપચેદ્રિય તિર્યંચથી આવે અંતરદ્વીપમાં પર્યાય કર્મ મનુ અને સંમૂગર્ભજ પાંચે તિર્યંચથી આવે; અને એ ભવન, બં, માંજ જઇ શકે.
તિર્યંચ-પંચેન્દ્રિય સંમૂ તિ ની ગતિ આગતિ-સ્થાવર, વિકલે.
Jain Education International
૧૫૧ For Private & Personal Use Only
www.jainelibrary.org