SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ સંખ્યા, ભાગ. સ્થિતિ-ઉત્કૃષ્ટ સ્થાવરોનું આયુષ્ય ક્રમે વર્ષ ૨૨૦૦૦-૭૦૦૦દિન -વર્ષ ૩૦૦૦-૧૦૦૦૦, ગમનું તિર્યંચનું ૩ પલ્યો, બેઈદ્રિયાદિ ૩ નું ક્રમશઃ વર્ષ ૧૨-દિન ૪૯-માસ ૬, અસુરકુમારનું સાધિક ૧ સાગરો, બાકી ભવનપતિનું દેશોન ૨ પલ્યો, બં. ૧ પલ્યો, જ્યો ૧ પલ્યો + ૧ લાખ વર્ષ, વૈમા અને નારકનું ૩૩ સાગરો, જધન્ય આયુષ્ય વૈમા૧ પલ્યો, જ્યો. પલ્યો. (સાધિક), બાકી દેવ-નારક ૧૦ હજાર વર્ષ, બાકી ૧૦ દંડકે અંતર્મુ, પતિ -દેવ, નારક, ગતિર્યંચ-મનુ ને ૬ પર્યાપ્તિ. સ્થાવરોને ભાષા મન વિના ૪, ને વિકલ૦ ૫. કિમહાર-ચોવીસેય દંડકે છએ દિશાથી આહાર મળે લોકના છેડે રહેલ પાંચે સૂક્ષ્મ સ્થાવર અને બાદર વાયુમાં ભજના-૫-૪ કે ૩ દિશાનો આહાર હોય. સંમૂo પંચેદ્રિ. ત્રસનાડીમાંજ હોય માટે ૬ એ દિશાનો આહાર લે. ' સંક્ષિ-ગમનુષ્યને દીર્ધકા અને દષ્ટિવાદો. હોય, દેવો, નારક અને ગવ તિર્યંચને દીર્ઘકાવ, વિકલેટને હેતુવાદો, સંજ્ઞા હોય છે. સ્થાવરો સંજ્ઞા રહિત. કેમકે આ ૩ સંજ્ઞા વ્યકત (સ્પષ્ટ) ચૈતન્યવાળાને હોય. કરોડમાં લાખ સમાઈ જાય છે, તેથી કરોડપતિ એ લખપતિ નથી. કહેવાતો તેમ દીર્ઘકામાં હેતુવાદોનો સમાવેશ હોઈ જુદી ન ગણી. 98C Jain Education International For Private & Personal Use Only Only www.jainelibrary.org
SR No.001340
Book TitlePrakarana Dohan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2005
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Principle
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy