SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન અજ્ઞાન-દેવ, નારક અને તિર્યંચને (મનઃ પર્યાય-કેવળ વિના) ૩ જ્ઞાન ૩ અજ્ઞાન, સ્થાવરને ૨ અજ્ઞાન, સમૂo પ. તિર્યં, ને વિકલેટ ને ૨ જ્ઞાન-૨ અજ્ઞાન, મનુ, ને બધાં. (કર્મગ્રંથ મતે સાસ્વાદનીને જ્ઞાન નહિ.) યોગ-મનુ ને ૧૫, તિર્યંચને (૨ આહાવિના) ૧૩, દેવ નારકને (૨ ઔદા ૨ આહાહ વિના) ૧૧ સ્થાવરને ૩ (૧ કાશ્મણ+૨ ઔદા), એમાં વાઉકાયને વધુમાં ૨ વૈક્રિય સાથે ૫, સમૂમનુ તિર્યને તથા વિકલેટ ને વ્યવહાર (અસત્યમૃષા) વચન યોગ સાથે ૪. ઉપયોગ-મનુ ને ૧૨, દેવ-નારક-તિ ને ૯, બેઇ. તેને ૫, ચતુરિંદ્રિયને ૬ અને સ્થાવરોને ૩ ઉપપાત ચ્યવન-એક સમયમાં સાવ વનસ્પતિમાં જીવો અનંતા, બીજા સ્થાવરોમાં અસંખ્યાત, ગ0 મનુષ્યમાં સંખ્યાતા અને બાકીમાં સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય અને મરે. વિરહ-અસંજ્ઞિ પંચેદ્રિય, તિર્યંચ અને મનમાં ઉત્પત્તિમાં વિરહ પડે તો ઉત્કૃષ્ટતાએ ક્રમે અંતર્મુ અને ૨૪ મુહૂર્તનો વિરહ પડે. નારકમાં ૧ લીથી ક્રમશઃ ૨૪ મુહૂર્ત-દિન ૭-૧૫-માસ ૧-૨-૪- નો, દેવમાં પહેલા બે વૈમાનિક સુધીમાં ૨૪ મુહૂર્તનો પછી ૩ જા દેવલોકમાંથી ક્રમશઃ ૯ દિવસ ૨૦ મુદ્ર -૧૨ દિઠ ૨૦ મુ0 –૨૨ા દિવ-૪૫ દિવ-૮૦ દિવ૧૦૦ દિવનવમે માસ ૧૦-૧૧-અગિયારમે બારમે. ૧૦૦ વર્ષ (લગભગ)-પહેલી ૩ ગ્રેવે. આદિ વર્ષ ૧૦૦૦ની અંદર લાખ અંદર-ક્રોડની અંદર-ચાર અનુત્તરે પલ્યો નો અસંહ મો ભાગ- સર્વાર્થસિદ્ધ પલ્યો. નો Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001340
Book TitlePrakarana Dohan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2005
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Principle
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy