________________
(પૂર્વાદિ ૪+ઊર્ધ્વ, અધો) દિશાનો હોઈ શકે છે. અહીં લોકના ખૂણા પર રહેલાને પૂર્વ દક્ષિણ વગેરે બે દિશાનો અને અધો કે ઊર્ધ્વ દિશાનો એમ ઓછામાં ઓછો ૩ દિશાનો આહાર હોઇ શકે છે. વિદિશા (ખૂણાઓ) માંથી પુદ્ગલ ગ્રહણ ન હોય.
ગતિ-આગતિ કયા દંડકમાંથી કેટલા જીવ આવે અને કયાં કેટલા જાય તે.
- ૨૪ દંડકમાં ૨૪ ધારોનો વિચાર.
શરીર-ગર્ભજ તિર્યંચ અને વાઉકાયને ૪, મનુષ્યને ૫, બાકીનાને ૩. વાઉકાય પણ વૈક્રિય શરીર વિદુર્વે. એક સાથે ચારજ શરીર મનુષ્યને હોઈ શકે, વૈ. કે આહાઇ સાથે.
* અવગાહના-ઉત્સધ અંગુલ માપે (શ્રી મહાવીર પ્રભુના આત્માંગુલથી અડધું) પૃથ્વી આદિ ૪ તથા સાધાવનની જધન્ય કે ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી. એમાં (ક્રમશઃ સૂક્ષ્મ વન, વાયુ-અગ્નિ-જલ-પૃથ્વી-બાદર અગ્નિ-જલ-પૃથ્વી નિગોદની અસંખ્ય અસંખ્ય ગુણ) પ્રત્યેક વન ની ઉત્કૃષ્ટ ૧૦૦૦ જોજનથી અધિક હીન્દ્રિયની ૧૨ જોઇ ત્રીન્દ્રિય-૩ ગાઉ, ચતુરિન્દ્રિયની ૪ ગાઉ, ગર્ભ તિ ૧000 જો. આ બધાની જધ, અંગુઅસંભાગ. નારક ઉત્કૃષ્ટ ૭ ધનુ, ૬ અંત થી ૫૦૦ ધનુ સુધી જધ૦ ૩ હાથ. દેવ ત્રણે નિકાય, અને પહેલા બે વૈમા સુધી; ૭ હાથ ઉત્કૃષ્ટને જધન્ય. ત્રીજા વૈ,
Jain Education International
For Private 1
Uonal Use Only
www.jainelibrary.org