________________
૩
શરીર બીજા શરીર સાથે પ્રવર્તે ત્યારે મિશ્ર કાયયોગ, કેટલાક શરીરપર્યાપ્તિ પૂર્ણ થતા સુધી મિશ્ર યોગ માને છે, અને બીજા પોતાની સર્વ પર્યાપ્તિ પૂર્ણ થતા સુધી મિશ્ર યોગ માને છે. ઔદા૰મિશ્ર-૧ ઔદા ની ઉત્પત્તિ વખતે કાર્મણ સાથે મિશ્ર ૨-૩ ઉત્તર વૈક્રિય કે આહા૦ રચતા વૈક્રિય આહા સાથે ઔ મિશ્ર (સિદ્ધાન્ત મતે), અને ૪. કેવલી સમુ ઘાતમાં ૨ જે ૬ ઢે ને ૭ મે સમયે કાર્પણ સાથે મિશ્ર વૈ૰ આહા૰ મિશ્ર૧. દેવના૨કને ઉત્પત્તિ વખતે કાર્પણ સાથે વૈ૰ મિશ્ર ૨. મનુષ્ય તિર્યંચને ઉત્તર વૈ કે ચૌદ પૂર્વીને આહા રચતા (કર્મગ્રન્થ મતે), અને માત્ર સંહરણ વખતે (સિદ્ધાન્ત મતે). કાર્પણ કાયયોગ-૧ વિગ્રહ ગતિમાં અંતિમ વક્ર એટલે કે ભવાંતરનો ઉત્પત્તિ સમય છોડીને, ૨. કેવલી સમુ માં ૩ જે, ૪ થે ૫ મે સમયે, ઔદાકાયયોગ ૧. ઔદારિક શરીરે આઠે વર્ગણાના પુદ્ગલ લેવા, ૨. ભાષા, મન વગેરે રૂપે પરિણમાવવા ૩. ઔદારિક શરીરથી થતી બીજી ચેષ્ટાઓમાં, તથા ૪. કેવલી સમુ૰ માં ૧ લે, ૭ મે, ૮ મે સમયે હોય. પછી પરિણત થયેલા ભાષા અને મનથી વચન અને મનોયોગ પ્રવર્તે. વૈ અને આહા૰ થી વૈ અને આહા કાયયોગ પ્રવર્તે. સાતમે અપ્રમત્ત ગુણ ઠાણે આહારક પણ બનાવવાની ઉત્સુકતા ન હોય, તથા આહારક નામ કર્મનો ઉદય ન હોય, તેથી આહારક મિશ્ર યોગ પણ ન હોય, છતાં છત્રે બનેલા આહારક શરીરથી ચાલુ પ્રવૃત્તિ અંગે સાતમે આહા૰ કાયયોગ હોય.
૧૪૩
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org