SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ આમાં નામ ગોત્રની ઉદીરણા તેમજ ચાર અધાતીની (આયુના રસની) અપવર્તન (1) વૈ૦ આo તૈo સમુદ્દઘાત તે લબ્ધિ ફોરવનારને અવશ્ય હોય, બાકીના નિયત નહિ. (i) કષાય માં નવાં કર્મ ઘણાં ગ્રહણ થાય. કેવલિ, સિવાય બીજામાં પાંચ ક્રિયા અંગે બંધ થાય વેદના મરણ કેવલિ૦ માં પૂર્વનાં કર્મ ખપે વૈ. આ તૈ૦ માં તે જાતનાં કર્મ ખપે, અને તે શરીર બનાવવા પુદ્ગલનું ગ્રહણ થાય. (ii) વૈ. આ૦ તે. તથા કેવળી, એ આભોગિક (ઇરાદાપૂર્વકના) છે. બાકીના અનાભોગિક. ૧૫ યોગ મન, ભાષા કે શરીર યોગ્ય વર્ગણામાંથી બનેલ મન, વચન કે કાયાની મદદથી (આલંબનથી) થતો આત્મપ્રદેશમાં જે વ્યાપાર (સ્કરણ) તે યોગ. જે વસ્તુ જે સ્વરૂપે હોય, માત્ર તેજ સ્વરૂપે વિચારવા મનોદ્રવ્યની સહાયથી થતું આત્મપ્રદેશનું સ્કરણ તે સત્ય મનોયોગ. વસ્તુમાં અછતું જે સ્વરૂપ, તે સ્વરૂપની તેમાં વિચારણા વખતે અસત્ય મનોયોગ. અંશે છતા-અછતા બે જાતના સ્વરૂપની વિચારણામાં મિશ્ર (સત્યાસત્ય) સત્યમૃષા મનોયોગ. વ્યવહારની વિચારણામાં વ્યવહાર (અસત્યામૃષા) મનોયોગ; જેમકે “તું કે, આમાં સાચું જૂઠું નથી. એમ વચનના ચાર યોગ. કાયાના સાત યોગ છે. કેવળ (૧) ઔદા, (૨) વૈ૦, (૩) આહાકે (૪) કાર્પણ અને વૈભવ-મિશ્ર એ ૩, એમ ૭૦ શરીરની હિલચાલ-ચેષ્ટા વખતે થતો આત્મવ્યાપાર એ તે તે યોગ. પહેલાં ત્રણમાંનું Jain Education International ૧૪. For Privateersonal Use Only www.jainelibrary.org
SR No.001340
Book TitlePrakarana Dohan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2005
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Principle
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy