________________
સિદ્ધ, સમુદ્ર કરતાં દ્વીપોમાંથી; ઉત્સવ અવસ0 કરતાં મહાવિદેહમાંથી; (ઉત્સવ કરતાં અવસમાં વિશેષાધિક), તિર્યચમાંથી આવીને સિદ્ધ થયેલા કરતાં મનુષ્યમાંથી આવીને સિદ્ધ થયેલા, તે કરતાં નરક. તે કરતાં દેવ., અતીર્થ સિદ્ધ કરતાં તીર્થસિદ્ધ,
ચરમ ભવની અપેક્ષાએ સિદ્ધના ૧૫ ભેદ-૧ કોઇ જિનસિદ્ધ (તીર્થંકર થઈને સિદ્ધ) ૨. કોઇ (સંખ્યાતગુણા) અજિનસિદ્ધ, અથવા ૩. કોઈ તીર્થ સિદ્ધ (તીર્થ સ્થપાયા પછી મોક્ષે ગયેલા), ૪. કોઇ અતીર્થસિદ્ધ (મરુદેવા); અથવા ૫. ગૃહસ્થલિંગ સિદ્ધ (ગૃહસ્થવેષે કેવળજ્ઞાન પામ્યા, ભરત વગેરે), ૬. અન્યલિંગસિદ્ધ (તાપસાદિ વલચીરી), ૭. સ્વલિંગસિદ્ધ (સાધુવેષે); અથવા ૮-૯-૧૦ સ્ત્રી-પુરુષ-નપુંસકલિંગે સિદ્ધ (નપું-ગાંગેય); અથવા ૧૧ પ્રત્યેકબુદ્ધ સિદ્ધ (વૈરાગજનક નિમિત્ત પામી વિરાગી અને કેવળી થયેલ, કરકંડુ), ૧૨. સ્વયંબુદ્ધ સિદ્ધ (કર્મસ્થિતિ લઘુ થવાથી બુદ્ધ, કપિલ), ૧૩. બુદ્ધ બોધિત (ગુરુથી ઉપદેશ પામી); અથવા ૧૪. એક સિદ્ધ (એક સમયમાં એક, શ્રી વીરવિભુ) ૧૫. અનેક સિદ્ધ પમા
ઠ્ઠા ભેદ અંગે ધ્યાનમાં રાખવું કે પૂર્વ ભવમાં ચારિત્રની ખૂબ સાધના કરી છે.
નવતત્વ સમાપ્ત.
Jain Education International
For Priva 3xersonal Use Only
www.jainelibrary.org