________________
માંથી. કે અવસના પમા આરામાં, કે સ્ત્રીલિગે..૨૦, તેવી રીતે અધોલોકમાંથી ૨૦, મતાન્તરે ૨૨ કે ૪૦; અકર્મભૂમિમાં વૈરી દેવથી લઈ જવાયેલા, કે અચલિગે, કે નપુંસક...૧૦; નંદનવને-ઊર્ધ્વલોક-૨ હથાની કાયાએ-ગૃહિલિંગ...૪, પાંડુક વને-સમુદ્ર-૫૦૦ ધનુ-કાયાએ...૨; નદીજળે...૩, અવસના ૧-૨-૬ઠા આરામાં, ઉત્સ-૦ના ૧-૨-૫આરામાં દેવસંહત...૧૦ ઉત્કૃષ્ટ એક સમયે સિદ્ધ થાય.
સતત કેટલા સમય સુધી કેટકેટલા મોક્ષે જઈ શકે?
પ્રત્યેક સમયે ૧ કે ૨...યાવત્ ૩૨ મોક્ષે જાય તો વધુમાં વધુ તેવું લાગેટ ૮ સમય સુધીજ બને, પછી આંતરૂં પાડેજ. તેવી રીતે ૩૩થી૪૮ સુધી...લાગટ ૭ સમય, ૪૯થી૦...૬, ૬૧થી૭૨...૫, ૭૩થી૮૪...૪, ૮૫થી ૬.૩,૯૭થી૧૦૨...૨, ૧૦૩થી૧૦૮...૧ સમય.
૪૫ લાખ યોજનપ્રમાણ મનુષ્ય લોકમાંથીજ મનુષ્ય જ મોક્ષે જાય. લોકની ટોચે સિદ્ધશિલા પણ તેટલા માપની. ભરત ઐરવતમાં ૩જા-૪થા આરામાંજ જન્મેલો અને મહાવિદેહમાં સદા મોક્ષે જઈ શકે. યથાખ્યાત ચારિત્રી કેવલીજ મોક્ષે જાય-કોઈ સિદ્ધિ પામ્યા પછી વધુમાં વધુ છ માસે તો બીજા આત્માની સિદ્ધિ થાય જ. જેટલા આત્મા સિદ્ધિ થાય તેટલા જીવ અનાદિ નિગોદમાંથી બહાર નીકળે. અસંખ્યગુણા-સંહત કરતાં જન્મક્ષેત્રે સિદ્ધ, ઊર્ધ્વ કરતાં અધોલોકે, તે કરતાં તિચ્છ લોકે
0
0
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org