________________
દ્રવ્ય પ્રમાણ-સિદ્ધો અનંતા છે, સર્વજીવથી અનંતમે ભાગે અને સર્વ અભવ્યોથી અનંતગુણ છે. ક્ષેત્ર-એક કે સર્વ સિદ્ધ લોકના અસંખ્યાતમા ભાગની અવગાહ તથા સ્પર્શનાવાળા છે. અવગાહ ક્ષેત્ર કરતાં સ્પર્શના એ આજુબાજુએ સ્પષ્ટ આકાશ પ્રદેશોથી અધિક છે. કાલ-એક સિદ્ધની અપેક્ષાએ સાદિઅનંત. અંતર-સિદ્ધપણામાંથી અવી બીજે જઇ આવી ફરી સિદ્ધ થાય તો અંતર પડયું કહેવાય. પણ કદી ચ્યવવાનું નથી માટે અંતર નથી. ભાગ-સર્વ જીવોના અનંતમે ભાગે. ભાવ-સિદ્ધોનું કેવળજ્ઞાનદર્શન ક્ષાયિકભાવે છે. અલ્પબહુત્વ-સૌથી થોડા નપુંસકપણે થયેલા સિદ્ધ છે, (નપું-તે જન્મથી નહિ, પણ કૃત્રિમ-પાછળથી થયેલા), એનાથી સંખ્યાતગુણ સ્ત્રીપણે થયેલા સિદ્ધ, એથી સંખ્યાતગુણ પુરુષપણે થયેલા સિદ્ધ
છે.
મુનુષ્ય, વૈમા કે જ્યો એ ત્રણના સ્ત્રીપણામાંથી આવેલા મનુષ્યો એક સમયે ઉત્કૃષ્ટથી ૨ મોક્ષે જઇ શકે તેવી રીતે તિર્થંચ સ્ત્રી, મનુષ્ય-જયો-ભવન-વ્યં૰ ના પુરુષ, પહેલી ૩ નરક, થી આવેલા ઉત્કૃષ્ટ ૧૦; વનસ્પતિથી આવેલ ૬; ભવનની સ્ત્રીથી આવેલ ૫; પૃથ્વી-અપ્ ૪થી નરકથી આવેલા ૪; અને વૈમા૰ પુરુષથી આવેલ ઉત્કૃષ્ટ ૧૦૮ એક સમયે સિદ્ધ થઇ શકે.
મધ્યમ કાયાએ-તિર્કાલોકે-કર્મ ભૂમિમાં-પુરુષ-સ્વલિંગે (જૈન સાધુ વિષે)-ઉત્સ૰ અવસ૦ ના ૩જા-૪થા આરામાં...૧૦૮; પ્રત્યેક વિજય
૧૩૨
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org