SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ દંડક. દંડક પદ=૧. આગમના મહત્ત્વવાળા પાઠ એ દંડક, દા. ત. સામાયિક દંડક ઉચ્ચરાવોજી,' એમાંનાં વાક્ય તે દંડક પદ. અથવા ૨. જીવો જ્યાં કર્મથી દંડાય છે, તે સ્થાનો દંડક પદ; નારક વગેરે - ૨૪ દંડકઃ- ૧ સાત નારકનો + ૧૦ ભવનપતિના + ૫ સ્થાવરના + ૩ વિકલૈંદ્રિયના + ૨ ગર્ભજ તિર્યંચ મનુષ્યના + ૩ વ્યંતર જ્યો. વૈમાનિકના = ૨૪. પ્ર આમજ ગણતરી કેમ ? ઉ0 સૂત્રકારની વિવક્ષા એવી માટે આ ૨૪ દંડકમાં સંક્ષેપથી જાણવા યોગ્ય ૨૪ દ્વાર છે. સંક્ષેપથી પદાર્થોના સંગ્રહ કરનારા આ ગ્રન્થને સંગ્રહણી કહે છે. ૨૪ દ્વાર – ૧ શરીર ૫, ૨ અવગાહના, ૩.સંઘયણ ૬, ૪. સંજ્ઞા ૪, ૬, ૧૦, ૧૬, ૫. સંસ્થાન ૬, ૬, કષાય ૪, ૭. લેશ્યા , ૮. ઈદ્રિયો ૯. સમુદ્યાત ૭, ૧૦. દષ્ટિ ૩, ૧૧. દર્શન ૪, ૧૨. જ્ઞાન ૫, ૧૩ અજ્ઞાન ૩, ૧૪. યોગ ૧૫, ૧૫. ઉપયોગ ૧૨, ૧૬. ઉપપાત, ૧૭ અવન, ૧૮. સ્થિતિ, ૧૯. પર્યાપ્તિ , ૨૦. કિનાહાર, ૨૧. સંજ્ઞા ૩, ૨૨. ગતિ, ૨૩. આગતિ, ૨૪. વેદ ૩. પ્રસંગવશાત અલ્પ-બહુત્વ. Jain Education International ૧ ૨૫. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001340
Book TitlePrakarana Dohan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2005
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Principle
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy