________________
સ્થવિર વય-શ્રુત-પર્યાય એ ત્રણ ભેદે. કુલ એક આચાર્યની સંતતિ. ગણ-મિથ:સાપેક્ષ કુલત્રયનો સમૂહ સંભોગ-સાધુઓનો પરસ્પર ગોચરી પાણીનો વ્યવહાર. ક્રિયા-પરલોક છે, આત્મા છે, મોક્ષ છે વગેરે પ્રરૂપણા. આ ૧૫નો ૩-૩ રીતે અનાશાતના વિનય. આસાયણજ્જણયા, એએસિ તહાય ભત્તિ બહુમાણો વણસ્સ ય સંજલણે, હોઈ અણાસાયણા વિણઓ | (૩. સદ્દભૂતગુણો પ્રશંસી યશ વધારવો.) ૩ ચારિત્ર વિનય ૧૫ પ્રકારે-૫ ચારિત્રx૩ રૂચિ-પાલન-પ્રરૂપણા. “સામાઈઆઈચરણસ્સ સહાણ તહેવ કાએણે આ સંફાસણા પરવણમહ પુરઓ ભવ્યસત્તાણું ' ૪થી ૬. યોગવિનય-આચાર્યાદિની પ્રત્યે અકુશલ મનવચનકાયાના વ્યાપારને રોકવા અને કુશલને પ્રવર્તાવવા. “મણવય કાઈઅવિણઓ, આયરિઆઈણ સવકાલપિ અમુસલમણાઇ રોહો, કુસલાણ ઉદીરણે તહ ય ' ૭મો લોકોપચાર વિનય ૭ પ્રકારે – “અભાસFણ “છંદોણુવત્ત કયસુપડિકઈ તહય. કારિઅમિત્ત કરણે "દુખત્તગવેસણા તય / તહ દેસકાલજાણણ, સવભેંસુ તહાણુકૂલત્તા લોગોપચાર વિણઓ, સત્તવિહો હોઈ વિષ્ણુઓ '૧. માન્યની નિકટમાં રહેવું, ૨. પૂજ્યની ઇચ્છાને અનુસરવું, ૩. ઉપકારનો ભક્તિ વગેરેથી બદલો વાળવો, ૪. જ્ઞાનાદિકાર્ય નિમિત્તે આહારાદિ આપવા, ૫. રોગપીડિતને ઔષધાદિનો ઉપચાર, ૬. દેશકાળને ઉચિત સેવા બજાવવી, ૭. સેવ્યને સર્વ બાબતોમાં અનુકૂલ
રહેવું.
Jain Education International
For Privatl 2. Bersonal Use Only
www.jainelibrary.org.