________________
તવ-છેય-મૂલ-અણવક્રયા ય પારંચિએ ચેવ ।' આલોચન=ગુરુની આગળ કહેવું તે પ્રતિક્રમણ=‘મિચ્છામિ દુક્કડં’ હૃદયથી કહેવું તે. ઉભય=પહેલા બે. વિવેકત્યાગ ૫. કાઉ ૬. તપ, ૭. ચારિત્ર પર્યાયછેદ.
વિનય =‘ભત્તી-બહુમાણો-વન્નજણણું (પ્રશંસા) - ભાસણમ વત્રવાયસ્સ (નિંદાનો પ્રતિકાર) । આસાયણ પરિહાણી’ આ પાંચ રીતે ‘નાણસ્સ ઇસણસ્સ ય, ચરણસ ય તહ તિવિહજોગસ્સ | વિણઓ લોગુવયારો, સત્તવિહો વિસયભેએણે ।' રત્નત્રય, ત્રણ યોગ લોકોપચાર એમ સાત ભેદે વિનય.
૧. જ્ઞાનજ્ઞાનીની ભક્તિ-બાહ્ય સેવા સત્કાર, બહુમાન-આંતરપ્રીતિ, સર્વજ્ઞે જોયેલા પદાર્થોનું સમ્યગ્ મનન, યોગોપાનાદિવિધિપૂર્વક જ્ઞાનનું ગ્રહણ અને અભ્યાસ. એમ પાંચ પ્રકારે જ્ઞાનવિનય. ભત્તી તહ બહુમાણો, તદ્દિઢડત્થાણ સમ્મભાવણયં ॥ વિહિગહણ ડબ્બાસોવિઅ, એસો વિણઓ જિષ્ણુદિઢો ॥ ૨. દર્શનની દર્શન ગુણે અધિકની શુશ્રુષા અને અનાશાતના એમ બે રીત દર્શન વિનય. શુશ્રુષા ૧૦ પ્રકારે‘સક્કારડ′કાણે, સમ્માણા સણપરિગ્ગહે તહય । "આસણુઅણુપ્પયાણું કિઇકર્મી અંજલિગહો અ | ધૃતસઽહિગચ્છણયા, ઠિઅસ્સ તહ પવાસણા ભણિઆ । ૧૦ગચ્છતાણુન્વયણું, એસો સુસૂસણા વિણઓ ।।’ અનાશાતના ૪૫ પ્રકારે - તિત્થય૨-ધમ્મ-આયરિય-૪વાયગે-થેર- કુલ ગણે-સંઘે । સંભોઇઅ કિરિયાએ ૧૫મઇનાણાઇણ ય તહેવ !' શેર
Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org