________________
વૈયાવચ્ચ ૧૦ પ્રકારે – “આયરિય ઉવજ્જાએ થેર તવસ્સીગિલાણસેહાણા સાહમિએ કુલગુણસંધવેયાવચ્ચે હવઈ દસહા !' સેહ=શક્ષક, નવદીક્ષિત.
સ્વાધ્યાય પ-વાચના-સૂત્રાર્થપઠનપાઠન, પૃચ્છા, પરાવર્તન, અનુપ્રેક્ષા (સૂત્રાર્થચિંતન) અને ધર્મકથા.
ધ્યાન ૪-આર્ત, રૌદ્ર, ધર્મ, શુકલ, આર્તધ્યાનના ૪ ભેદઈષ્ટનો સંયોગ' અનિષ્ટનો વિયોગ, વ્યાધિનો નાશ, અને નિયાણું એની ચિંતા-મનની લગની. રૌદ્ર ના ૪ ભેદ-હિંસા, અસત્ય, ચોરી, સંરક્ષણનું ધ્યાન ધર્મના ૪ ભેદ-(જિનની)આજ્ઞા, અપાય (રાગદ્વેષનાં ભયંકર પરિણામ), વિપાક (કર્મના ઉદય), સંસ્થાન (૧૪ રાજલોક તથા દ્રવ્યોની સ્થિતિ)-આ ચારનો વિચય=એકાગ્ર વિચાર. શુક્લના ૪ પ્રકાર-પૃથક્વવિતર્ક સવિચાર, એકત્વવિતર્ક અવિચાર, સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી, અને સુપરતક્રિયાનિવર્સી. (પૃથકત્વ=અચાન્ય પદાર્થો પર ધ્યાનને જવાની વિવિધતા, વિતર્ક પૂર્વગતઋત. સવિચાર પદાર્થ-શબ્દ-યોગોના સંચરણવાળું. એકત્વ એકજ પદાર્થનું આલંબન. સૂમક્રિયા સૂક્ષ્મ મનોયોગનો નિરોધક સૂક્ષ્મ કાયયોગ હજી અપ્રતિપાતી=પ્રવર્તમાન છે તે. વ્યુપરતક્રિયા=યોગનિરોધ.)
વ્યુત્સર્ગ ત્યાગ દ્રવ્યથી ૪ પ્રકારે-ગુણ-દેહ-ઉપધિ-અશુદ્ધ કે અધિક આહારનો. ગણ-પરગણમાં જ્ઞાનાદિ ઉપસંપદાર્થે કે જિનકલ્પાદિઅર્થે સ્વસ
૧ ૨૪ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org